શોધખોળ કરો
Advertisement
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલેનિયા અમદાવાદ આવવા રવાના
ભારત રવાના થતા અગાઉ ટ્રમ્પે કહ્યું કે વડાપ્રધાન મોદી મારા મિત્ર છે.
અમદાવાદઃ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત આવવા રવાના થઇ ગયા છે. તેમની સાથે પત્ની મેલેનિયા અને દીકરી ઇવાન્કા ટ્રમ્પ પણ ભારત પ્રવાસ પર આવી રહી છે. ટ્રમ્પ ગઇકાલ સવારે સાડા 11 વાગ્યે અમદાવાદ પહોંચશે. ભારત રવાના થતા અગાઉ ટ્રમ્પે કહ્યું કે વડાપ્રધાન મોદી મારા મિત્ર છે.
ટ્રમ્પના પ્રવાસને ધ્યાનમાં રાખીને તેમના સ્વાગત માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટ પર ટ્રમ્પને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે. ત્યારબાદ તેઓ વડાપ્રધાન મોદી સાથે રોડ શો કરશે અને ગાંધી આશ્રમ પહોંચશે. ત્યારબાદ તેઓ મોટેરા સ્ટેડિયમ ખાતે નમસ્તે કાર્યક્રમમાં ભાગ લેશે. આ કાર્યક્રમમાં એક લાખ લોકો જોડાશે.US President Donald Trump along with First Lady Melania Trump depart from Andrews Air Force Base for a two day visit to India. President Trump will attend the 'Namaste Trump' event at Motera Stadium in Ahmedabad, tomorrow. pic.twitter.com/4WpBfP2YM6
— ANI (@ANI) February 23, 2020
Washington DC: US President Donald Trump along with First Lady Melania Trump leaves from White House for Andrews Air Force Base, from where they will depart for India shortly. https://t.co/SvZf0dqEaN pic.twitter.com/F2rwd0RzE3
— ANI (@ANI) February 23, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
બિઝનેસ
દેશ
બિઝનેસ
Advertisement