શોધખોળ કરો

અમેરિકામાં ટ્રમ્પ અત્યારે બિડેનથી પાછળ છતાં કેમ જીતીને ફરી પ્રમુખ બને તેવી પ્રબળ શક્યતા ? જાણો ઈલેક્ટોરલ મતોનું ગણિત

ટ્રમ્પ બાઈડન કરતાં પાછળ છે પણ હજુ ટ્રમ્પ જીતી શકે છે. બલ્કે ટ્રમ્પની જીતની શક્યતા વધારે તેનું કારણ એ કે જે રાજ્યો બાકી છે તેમાં ટ્રમ્પ આગળ છે.

વોશિંગ્ટનઃ અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી માટે મતગણતરી શરૂ થઈ ગઈ છે અને શરૂઆતના પરિણામોમાં ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બિડેન રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર તથા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કરતાં આગળ નિકળી ગયા છે. છેલ્લા પ્રાપ્ત પરિણામો પ્રમાણે જો બિડેનને 209 જ્યારે ટ્રમ્પને 119 ઈલેક્ટોરલ મત મળ્યા છે. ટ્રમ્પ બાઈડન કરતાં પાછળ છે પણ હજુ ટ્રમ્પ જીતી શકે છે. બલ્કે ટ્રમ્પની જીતની શક્યતા વધારે તેનું કારણ એ કે જે રાજ્યો બાકી છે તેમાં ટ્રમ્પ આગળ છે. ટ્રમ્પ અત્યારે ફ્લોરિડામાં આગળ છે કે જ્યાં 29 ઈલેક્ટોરલ મત છે. આ સિવાય જ્યોર્જિયા (16 ઈલેક્ટોરલ વોટ). મિશિગન ( 16 ઈલેક્ટોરલ વોટ), આયોવા ( 6 ઈલેક્ટોરલ મત), નોર્થ કેરોલિના (15 ઈલેક્ટોરલ મત), ઓહાયો (18 ઈલેક્ટોરલ મત), પેન્સિલ્વાનિયા (20 ઈલેક્ટોરલ મત) અને ટેક્સાસ (38 ઈલેક્ટોરલ મત) જેવાં મોટાં સ્ટેટના પરિણામ બાકી છે. આ તમામ સ્ટેટમાં ટ્રમ્પ આગળ છે અને તેમના કુલ ઈલેક્ટોરલ મત 58 મત છે તે જોતાં ટ્રમ્પ સરળતાથી જીતી જશે એવું મનાય છે. ટ્રમ્પ પાસે 119 મત છે અને તેમાં આ સ્ટેટ્સના 158 મત ઉમેરાશે એટલે તેના કુલ ઈલેક્ટોરલ મત 277 થઈ શકે છે તે જોતાં અત્યારે ભલે બાઈડને સરસાઈ મેળવી પણ ટ્રમ્પની જીતની શક્યતા વધું છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

Embed widget