શોધખોળ કરો

Dubai: દુબઈમાં ફરવા જાવ તો સાવધાન! મહિલાઓ માટે કપડાને લઈને છે આ આકરા નિયમો

Dubai: ભારતમાંથી ઘણા લોકો દુબઈ જઈને ત્યાં ફરવા ઈચ્છે છે. એવા ઘણા લોકો છે જેઓ કોઈ ને કોઈ કારણસર ત્યાં રહે છે અને ત્યાં કામ કરે છે. વિશ્વની સૌથી ઊંચી ઈમારત બુર્જ ખલીફા પણ દુબઈમાં છે.

Dubai: ભારતમાંથી ઘણા લોકો દુબઈ જઈને ત્યાં ફરવા ઈચ્છે છે. એવા ઘણા લોકો છે જેઓ કોઈ ને કોઈ કારણસર ત્યાં રહે છે અને ત્યાં કામ કરે છે. વિશ્વની સૌથી ઊંચી ઈમારત બુર્જ ખલીફા પણ દુબઈમાં છે. આવી સ્થિતિમાં, આ દેશ ઘણો વિકસિત માનવામાં આવે છે, પરંતુ ત્યાં ઘણા નિયમો છે જે તમને આશ્ચર્યચકિત કરી શકે છે.

જો તમે આ નિયમોનું પાલન નહીં કરો તો તમારે આકરી સજાનો સામનો કરવો પડી શકે છે. ભારતમાં દરેક વ્યક્તિને પોતાની પસંદગીના કપડાં પહેરવાની સ્વતંત્રતા છે પરંતુ દુબઈમાં એવું નથી, મહિલાઓના કપડાં પહેરવા અંગે કેટલાક નિયમો છે જેનું પાલન કરવું પડી શકે છે.

દુબઈમાં કપડાં અંગેના આ નિયમો છે

સાઉદી દેશોમાં મહિલાઓના કપડાંને લઈને ઘણા નિયમો છે. દુબઈમાં ઇસ્લામિક સંસ્કૃતિ અનુસાર કપડાં પહેરવાની સલાહ આપવામાં આવે છે. તે દેશોમાં, સ્ત્રીઓના વસ્ત્રો વિશે ઘણી વાર એવું કહેવામાં આવે છે કે તેઓએ કોઈપણ પ્રકારના રિલિલીંગ વસ્ત્રો પહેરવા જોઈએ નહીં. મહિલાઓને એવા કપડાં પહેરવાની સલાહ આપવામાં આવે છે જેમાં ખભ્ભા સુધીનો ભાગ ઢંકાયેલો રહે. જો કોઈ સ્ત્રી સ્કર્ટ અથવા શોર્ટ્સ પહેરે છે, તો સલાહ આપવામાં આવે છે કે તેનો સ્કર્ટ અથવા શોર્ટ્સ ઘૂંટણ સુધી અથવા નીચે હોવો જોઈએ.

ધાર્મિક સ્થળોએ ઇસ્લામિક નિયમોનું પાલન કરવું જરૂરી

દુબઈમાં પારદર્શક કપડાં પહેરવા પર સખત પ્રતિબંધ છે. આ સિવાય મુસ્લિમ મહિલાઓ માટે ધાર્મિક સ્થળોની મુલાકાત વખતે સ્કાર્ફ અથવા ઉબાયા પહેરવાનું ફરજિયાત છે. બીચ અથવા સ્વિમિંગ પૂલ સિવાયના સ્થળોએ કોઈપણ મહિલાને સ્વિમિંગવેર પહેરવાની સખત મનાઈ છે. તે જ સમયે, તમામ મહિલાઓ, પછી તે મુસ્લિમ હોય કે હિન્દુ, ધાર્મિક સ્થળોએ ઇસ્લામિક નિયમોનું પાલન કરવું જરૂરી છે.

સ્ત્રીઓ ખૂબ ટૂંકા ટોપ પહેરી શકતી નથી

દુબઈમાં ખૂબ ટૂંકા ટોપ પહેરવા પર પણ પ્રતિબંધ છે. જો ત્યાં મહિલાઓ આ નિયમોનું પાલન નહીં કરે તો તેમને આકરી સજા ભોગવવી પડી શકે છે, જોકે આ નિયમો પ્રવાસીઓ પર લાગુ પડતા નથી, પરંતુ ત્યાંના નિયમોનું પાલન કરવા બદલ કોઈપણ તેમને ગમે ત્યારે ટોકી શકે છે. તમને જણાવી દઈએ કે, દર વર્ષે લાખોની સંખ્યામાં ટુરિસ્ટો દુબઈ ફરવા આવે છે. તેમાં ભારતીયોની સંખ્યામાં મોટી હોય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારતના વધુ એક દુશ્મનનો ખાતમો: ઇસ્લામાબાદમાં લશ્કર કમાન્ડર કારી સઇદનું શંકાસ્પદ સંજોગોમાં મોત
ભારતના વધુ એક દુશ્મનનો ખાતમો: ઇસ્લામાબાદમાં લશ્કર કમાન્ડર કારી સઇદનું શંકાસ્પદ સંજોગોમાં મોત
Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ
Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ
US Visa Rules: અમેરિકાની કડક વિઝા નીતિ, મેથી ઓગસ્ટ 2025 વચ્ચે માત્ર 22,149 ભારતીય વિદ્યાર્થીઓને જ મળ્યા F-1 વિઝા
US Visa Rules: અમેરિકાની કડક વિઝા નીતિ, મેથી ઓગસ્ટ 2025 વચ્ચે માત્ર 22,149 ભારતીય વિદ્યાર્થીઓને જ મળ્યા F-1 વિઝા
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
નાશિકમાં 4.3ની તીવ્રતાના ભૂકંપથી દક્ષિણ ગુજરાતની ધરા ધ્રૂજી: સાપુતારામાં 3.6નો આંચકો
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આવતીકાલનું હવામાનઃ કાલે 15 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, સાવચેત રહેવા IMD નું એલર્ટ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
WTC 2025-27: ઓસ્ટ્રેલિયાના ભારત પ્રવાસનું ટાઇમટેબલ જાહેર, જુઓ 5 ટેસ્ટ મેચની યાદી
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
બિસ્કિટ આપવાના બહાને બાળકીને ડુંગરમાં લઈ જઈ આચર્યું દુષ્કર્મ, માતા આવતાં જ નરાધમ ભાગ્યો
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
અમદાવાદ સહિત આ જિલ્લાઓમાં 3 દિવસ વરસાદની આગાહી: જાણો હવામાન વિભાગનું બુલેટિન
Embed widget