શોધખોળ કરો

WHOએ કોરોના વાયરસની દવા ક્યારે મળવાની વાત કહી, ભારતને શું આપી મોટી ચેતાવણી? જાણો વિગતે

WHOએ કોરોનાની દવા અને તેના ટેસ્ટિંગ અંગે જાણકારી આપતા કહ્યું કે, હજુ વેક્સિન મળવામાં સમય લાગી શકે છે. સોમવારે WHOએ ભારતને ચેતવ્યુ કે વેક્સિનની મજબૂત દાવેદારી છતાં કૉવિડ-19નો પ્રભાવશાળી ઇલાજનો રસ્તો હજુ દુર છે

નવી દિલ્હીઃ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન-WHOએ કોરોના વાયરસને લઇને દુનિયાના દેશોને ખાસ ચેતાવણી આપી છે. જેમાં ભારત પણ સામેલ છે. WHOએ કોરોનાની દવા અને તેના ટેસ્ટિંગ અંગે જાણકારી આપતા કહ્યું કે, હજુ વેક્સિન મળવામાં સમય લાગી શકે છે. સોમવારે WHOએ ભારતને ચેતવ્યુ કે વેક્સિનની મજબૂત દાવેદારી છતાં કૉવિડ-19નો પ્રભાવશાળી ઇલાજનો રસ્તો હજુ દુર છે. WHOના પ્રમુખ ટેડ્રોસ અધાનોમે ધેબ્રેયેસસને કહ્યું કે સ્થિતિ હજુ સામાન્ય થવામાં ઘણો સમય નકળી જશે. WHOએ કહ્યું કે, કોરોના વાયરસ વિરુદ્ધ કેટલીક વેક્સિનનો ટ્રાયલ અને પરિણામ આશા પ્રમાણે રહ્યું છે. કદાચ કૉવિડ-19ના પ્રભાવી ઇલાજની મંજિલ સુધી પહોંચી શકાય છે. દુનિયાની હાલત સામાન્ય થવામાં હજુ બહુજ સમય લાગી શકે છે. WHO પ્રમુખ ટડ્રોસ અઘાનોમ ધેબ્રેયેસસ અને આપાતકાલિન પ્રમુખ માઇક રાયને દુનિયાની સરકારો પર જોર આપ્યુ છે કે તેમને સખત પગલા ભરવા પડશે. માસ્ક પહેરવુ, સોશ્યલ ડિસ્ટન્સિંગ, હાથ ધોવા અને જરૂર પડ્યે ટેસ્ટ કરાવવા તે ખાસ ઉપાય છે. WHOએ કોરોના વાયરસની દવા ક્યારે મળવાની વાત કહી, ભારતને શું આપી મોટી ચેતાવણી? જાણો વિગતે જિનેવામાં WHOનાં હેડક્વાર્ટરથી વર્ચ્યૂઅલ ન્યૂઝ બ્રીફિંગ દરમિયાન તેમને કહ્યું કે તમામ લોકો અને સરકારો સુધી આ સંદેશ બહુજ સ્પષ્ટ છે, એટલે દરેક યોગ્ય પગલા ભરો. ઘણીબધી વેક્સિન હાલ ત્રીજા તબક્કામાં ટ્રાયલમાં છે, અને અમને આશા છે કે લોકોને ઇન્ફેક્શનથી બચાવવા માટે બની જશે. પરંતુ હાલના સમયમાં કોરોનાનો કોઇ રામબાણ ઇલાજ નથી, અને કદાચ ક્યારેય થશે પણ નહીં. WHOએ કહ્યું હજુ સ્થિતિ સામાન્ય થવામાં સમય લાગી જશે. WHOએ કોરોના વાયરસની દવા ક્યારે મળવાની વાત કહી, ભારતને શું આપી મોટી ચેતાવણી? જાણો વિગતે

ટોપ સ્ટોરી

અમેરિકામાં ભારતના સ્વતંત્રતા દિવસ સમારોહના અવસર પર FIAએ બનાવ્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ
અમેરિકામાં ભારતના સ્વતંત્રતા દિવસ સમારોહના અવસર પર FIAએ બનાવ્યો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
UAE News: ઈરાનનો UAE પર મિસાઈલ હુમલો, નાગરિકો માટે જાહેર કરાઈ ચેતવણી
ઈરાન-અમેરિકા કરાર પૂરો થતાં જ UAE પર ભયાનક હુમલાનો ખતરો, સરકારે જારી કર્યું રેડ એલર્ટ
ઈરાન-અમેરિકા કરાર પૂરો થતાં જ UAE પર ભયાનક હુમલાનો ખતરો, સરકારે જારી કર્યું રેડ એલર્ટ
રેટિંગ ગગડીને 33% પર પહોંચ્યું, 64% અમેરિકનો નાખુશ! શું ડોનાલ્ડ ટ્રમ્પના વળતા પાણી શરૂ થઈ ગયા?
રેટિંગ ગગડીને 33% પર પહોંચ્યું, 64% અમેરિકનો નાખુશ! શું ડોનાલ્ડ ટ્રમ્પના વળતા પાણી શરૂ થઈ ગયા?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ
Embed widget