શોધખોળ કરો

US-Iran War: ઈરાન અમેરિકા સામે ઝૂકશે નહીં? ટ્રમ્પની યુરેનિયમની માંગણી સામે ઇરાનની લાલ આંખ

US-Iran War: ઈરાને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એ દાવાને ફગાવી દીધો છે કે તે પોતાનું સમૃદ્ધ યુરેનિયમ કોઈને પણ સોંપશે અથવા ટ્રાન્સફર કરશે.

US-Iran War:  ઈરાને શુક્રવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દાવાને ફગાવી દીધો હતો કે, તેહરાન તેના સમૃદ્ધ યુરેનિયમને સોંપવા માટે સંમત થયો છે. ઈરાનના વિદેશ મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે, આ ભંડાર ક્યાંય ટ્રાન્સફર કરવામાં આવશે નહીં.  વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બકાઈએ સરકારી ટીવીને જણાવ્યું હતું કે ઈરાનના સમૃદ્ધ યુરેનિયમને ક્યાંય ટ્રાન્સફર કરવામાં આવશે નહીં. તેમણે ઉમેર્યું હતું કે ઈરાન સાથેની અમેરિકાની વાટાઘાટોમાં સમૃદ્ધ યુરેનિયમનો મુદ્દો ક્યારેય ઉઠાવવામાં આવ્યો નથી.

ટ્રમ્પે શું કહ્યું?

ટ્રમ્પે અગાઉ ટ્રુથ સોશિયલ પર કહ્યું હતું કે, "B2 બોમ્બર હુમલા પછી અમેરિકાને પરમાણુ ડસ્ટ ધૂળ મળશે," જેનો ઇશારો  મતલબ  અગાઉના યુએસ હુમલા દરમિયાન દાટેલા   સમૃદ્ધ યુરેનિયમનો હતો. ઈરાની પ્રવક્તાએ કહ્યું, "અગાઉની વાટાઘાટો પરમાણુ મુદ્દા પર કેન્દ્રિત હતી, પરંતુ હવે વાટાઘાટો યુદ્ધને સમાપ્ત કરવા પર કેન્દ્રિત છે." તેમણે ઉમેર્યું, "પ્રતિબંધો હટાવવાની 10-મુદ્દાની યોજના અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમારા પર લાદવામાં આવેલા યુદ્ધ દરમિયાન થયેલા નુકસાન માટે વળતરનો મુદ્દો ખાસ કરીને મહત્વપૂર્ણ છે.

જેના હેઠળ વોશિગટન ઇરાનના ફ્રીજ  કરવામાં આવેલા 20 અરબ ડોલરના ફંડને જારી કરી શકે છે. જેના બદલામાં તહેરાન તેમના સમૃદ્ધ યુરેનિયમ ભંડારને છોડી દેશે. 

ઈરાન પાસે કેટલું સમૃદ્ધ યુરેનિયમ છે?

ટ્રમ્પે અગાઉ રોઇટર્સને કહ્યું હતું કે અમેરિકા ધીમે ધીમે સમૃદ્ધ યુરેનિયમ મેળવવા માટે ઈરાનમાં પ્રવેશ કરી શકે છે. જૂન 2025 માં યુએસ હુમલા પહેલા, આંતરરાષ્ટ્રીય પરમાણુ ઊર્જા એજન્સીએ અંદાજ લગાવ્યો હતો કે ઈરાન પાસે આશરે 440 કિલોગ્રામ યુરેનિયમ 60% સુધી સમૃદ્ધ હતું, જે 2015 ના પરમાણુ કરાર હેઠળ નિર્ધારિત 3.67% મર્યાદા કરતાં ઘણું વધારે છે. તે હુમલાઓ પછી, તેહરાને નિરીક્ષકોને અસરગ્રસ્ત સ્થળોની મુલાકાત લેતા અટકાવ્યા છે.

ઈરાન કહે છે કે તે પરમાણુ શસ્ત્રો નથી ઇચ્છતા અને પરમાણુ અપ્રસાર સંધિના હસ્તાક્ષરકર્તા તરીકે, તેને નાગરિક પરમાણુ કાર્યક્રમને આગળ વધારવાનો અધિકાર છે.                                                                                       

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ભારતના વધુ એક દુશ્મનનો ખાતમો: ઇસ્લામાબાદમાં લશ્કર કમાન્ડર કારી સઇદનું શંકાસ્પદ સંજોગોમાં મોત
ભારતના વધુ એક દુશ્મનનો ખાતમો: ઇસ્લામાબાદમાં લશ્કર કમાન્ડર કારી સઇદનું શંકાસ્પદ સંજોગોમાં મોત
Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ
Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ
US Visa Rules: અમેરિકાની કડક વિઝા નીતિ, મેથી ઓગસ્ટ 2025 વચ્ચે માત્ર 22,149 ભારતીય વિદ્યાર્થીઓને જ મળ્યા F-1 વિઝા
US Visa Rules: અમેરિકાની કડક વિઝા નીતિ, મેથી ઓગસ્ટ 2025 વચ્ચે માત્ર 22,149 ભારતીય વિદ્યાર્થીઓને જ મળ્યા F-1 વિઝા
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વનવિભાગ સામે મોરચાનું કારણ શું ?
Hun To Bolish : હું તો બોલીશ : જીમખાનું કે જુગારખાનું ?
Hun To Bolish : હું તો બોલીશ : પુસ્તક ન પહોંચ્યા પણ પરીક્ષા આવી
Sagbara Forest Land Dispute: નર્મદા જિલ્લામાં જંગલ જમીન ખેડાણનો વિવાદ બન્યો ઉગ્ર
Rajkot BJP: રાજકોટ શહેર ભાજપને લાગ્યો મોટો ઝટકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
કલોલમાં કાળજું કંપાવતી ઘટના: 17 વર્ષીય સગીરાનું અતિશય રક્તસ્ત્રાવથી મોત, પ્રેમી સામે દુષ્કર્મનો આરોપ
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Weather Update:: ગુજરાતથી કેરળ સુધી 14 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, વાવાઝોડાની ચેતવણી, 60 કિમીની ઝડપે ફુંકાશે પવન
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
Earthquake: નાસિક, સુરત સાપુતારામાં ભૂકંપ, ઘરો, મકાનમાં કંપન અનુભવાતા લોકોમાં ફફડાટ
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
IPL જેવી વધુ એક લીગ! આજે હરાજી, 450 ખેલાડીઓ પર લાગશે બોલી
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી: 7 દિવસ સતત આ રાજ્યોમાં તૂટી પડશે મુશળધાર વરસાદ
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
આગામી 48 કલાકમાં આ 10 જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ તૂટી પડશે, જાણો IMD ની આગાહી
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
6, 6, 6, 6: ગુરનુર બ્રારે ટેસ્ટમાં T20 જેવો તરખાટ મચાવ્યો, ગૌતમ ગંભીરનું રિએક્શન વાયરલ
Embed widget