શોધખોળ કરો

મહિલા એટલું જોરથી હસી કે મોઢું ખુલ્લું જ રહી ગયું, ડોક્ટર પણ જોઈને.....

ટ્રેનમાં તે સમયે લિવાન હોસ્પિટલના એક ડોક્ટર પણ હાજર હતા, તેમને જાણ થતા તેઓ તુરંત મહિલાની મદદ માટે દોડી આવ્યા.

નવી દિલ્હીઃ હસવું હંમેશા સારી દવા ન પણ હોઈ શકે. ખાસ કરીને આ મહિલા માટે જેનું વધારે જોરથી હસવાના ચક્કરમાં મોઢું ખુલ્લુ જ રહી ગયું. આ અજીબોગરીબ મામલો ચીનમાં સામે આવ્યો છે. ચીનમાં ટ્રેનમાં પ્રવાસ કરી રહેલ મહિલા એટલી જોરથી હસી કે તેનું  મોડું ખુલ્લું  જ રહી ગયું. Guancha News અનુસાર આ ઘટના ચીનના ગુણાંગડોંગ પ્રાંતના ગુઆંગઝૂ દક્ષિણ રેલવે સ્ટેશન પર એક ટ્રેનમાં થઈ. વિેતેલા રવિવારે, પ્રવાસ કરતા સમયે મહિલા એટલી જોરથી હસી કે તેનું મોઢું ખુલ્લુ જ રહી ગયું. ટ્રેનમાં તે સમયે લિવાન હોસ્પિટલના એક ડોક્ટર પણ હાજર હતા, તેમને જાણ થતા તેઓ તુરંત મહિલાની મદદ માટે દોડી આવ્યા. ડોક્ટરે કહ્યું કે, ‘હું ભાગીને તે મહિલા પાસે પહોંચ્યો. મહિલા તે સમયે કંઈ બોલી શકતી નહોતી અને તેનું મોઢું ખુલ્લું જ રહેતું હતું. મને શરૂઆતમાં લાગ્યું કે તેને અટેક આવ્યો છે. જ્યારે બ્લડ પ્રેશર ચેક કર્યું અને અન્ય બાબતોની તપાસ કરતા ખબર પડી કે મહિલાનું જડબું ડિસ્લોકેટ થઈ ગયું છે.’ મહિલા એટલું જોરથી હસી કે મોઢું ખુલ્લું જ રહી ગયું, ડોક્ટર પણ જોઈને..... ડોક્ટરે મહિલાનું જડબું સીધું કરવા માટે પહેલા પ્રયત્ન કર્યો પરંતુ સફળ ન રહ્યો. બીજા પ્રયત્ને મહિલાનું જડબું સરખું થઈ શક્યું. સ્વસ્થ્ય થયા બાદ મહિલાએ જણાવ્યું કે આ પહેલા પણ તેની સાથે એક વખત આવું થયું હતું. જ્યારે તે પ્રેગ્નેન્ટ હતી તે દરમિયાન ઉલટી કરતી વખતે તેનું જડબું ડિસ્લોકેટ થઈ ગયું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જેનેરિક દવાઓ પર 200 ટકા ટેરિફ! ટ્રમ્પે જાહેર કર્યો નવો ટેરિફ પ્લાન, ભારત પર શું થશે અસર?
જેનેરિક દવાઓ પર 200 ટકા ટેરિફ! ટ્રમ્પે જાહેર કર્યો નવો ટેરિફ પ્લાન, ભારત પર શું થશે અસર?
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
યુક્રેનમાં MV ગોલ્ડન લીઓ જહાજ પર મિસાઈલ હુમલામાં 4 ભારતીયોના મોત, MEA એ કરી નિંદા
મિડલ ઈસ્ટમાં તણાવ વધતા ભારતે જાહેર કરી ટ્રાવેલ એડવાઈઝરી, ભારતીયોને ઈરાન છોડવાની આપી સલાહ
મિડલ ઈસ્ટમાં તણાવ વધતા ભારતે જાહેર કરી ટ્રાવેલ એડવાઈઝરી, ભારતીયોને ઈરાન છોડવાની આપી સલાહ
અમેરિકી હુમલાથી ધ્રૂજી ઊઠ્યું ઈરાન, ચાબહારથી હોર્મુઝ સુધી ભીષણ વિસ્ફોટ, સતત 9મી રાત્રે થયો એટેક
અમેરિકી હુમલાથી ધ્રૂજી ઊઠ્યું ઈરાન, ચાબહારથી હોર્મુઝ સુધી ભીષણ વિસ્ફોટ, સતત 9મી રાત્રે થયો એટેક

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાબુઓના બહાના
Hun To Bolish : હું તો બોલીશ : 2-4 ઈંચમાં બેહાલ સુરત
Ahmedabad News: અમદાવાદના ચાંગોદરમાં ગેરકાયદે ફટાકડાના ગોડાઉનનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast: 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે: અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: આજથી બે દિવસ મેઘરાજા બોલાવશે ધબધબાટી: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરત માટે આજની રાત ભારે! અતિભારે વરસાદનું રેડ એલર્ટ, રાત્રે 9 વાગ્યા પછી બહાર ન નીકળવા અપીલ
સુરત માટે આજની રાત ભારે! અતિભારે વરસાદનું રેડ એલર્ટ, રાત્રે 9 વાગ્યા પછી બહાર ન નીકળવા અપીલ
આવતીકાલનું હવામાનઃ ગુજરાત અને રાજસ્થાન સહિત 11 રાજ્યો માટે IMD નું રેડ એલર્ટ: 23 જુલાઈએ હવામાન કેવું રહેશે?
આવતીકાલનું હવામાનઃ ગુજરાત અને રાજસ્થાન સહિત 11 રાજ્યો માટે IMD નું રેડ એલર્ટ: 23 જુલાઈએ હવામાન કેવું રહેશે?
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, હિંસા કરનારા પોલીસ પર કાર્યવાહી અને PM મોદી..., રાહુલ ગાંધીએ સરકાર સામે રાખી 3 માંગ
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, હિંસા કરનારા પોલીસ પર કાર્યવાહી અને PM મોદી..., રાહુલ ગાંધીએ સરકાર સામે રાખી 3 માંગ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાનું એલર્ટ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાનું એલર્ટ
Valsad Rain: વલસાડમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ-સોસાયટી જળમગ્ન, નેશનલ હાઈવે 48 પર ભરાયા પાણી
Valsad Rain: વલસાડમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ-સોસાયટી જળમગ્ન, નેશનલ હાઈવે 48 પર ભરાયા પાણી
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે વરસાદનું એલર્ટ: 8 જિલ્લામાં રેડ, 15માં ઓરેન્જ એલર્ટ જાહેર
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે વરસાદનું એલર્ટ: 8 જિલ્લામાં રેડ, 15માં ઓરેન્જ એલર્ટ જાહેર
Navsari Rain: ધોધમાર વરસાદથી નવસારી જિલ્લામાં જનજીવન અસ્તવ્યસ્ત, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
Navsari Rain: ધોધમાર વરસાદથી નવસારી જિલ્લામાં જનજીવન અસ્તવ્યસ્ત, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ જિલ્લામાં પૂરનો ખતરો, રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા
Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ જિલ્લામાં પૂરનો ખતરો, રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા
Embed widget