શોધખોળ કરો

આ યુવતીએ ભૂત સાથે શારીરીક સંબંધો બાંધ્યા હોવાનો કર્યો દાવો, જાણો કઈ રીતે બંનેના સંબંધોના આવ્યો અંત ?

આ મહિલા બ્રિટેનની રહેવાસી છે. . તેણે દાવો કર્યો કે તે એક ભૂત સાથે સીરિયલ રિલેશનશિપમાં રહી. જો કે હવે આ સંબંધ પૂરો થઈ ગયો છે.

ભૂતનું નામ સાંભળીને જ ડર લાગે. પરંતુ એક એવી મહિલા પણ જેણે દાવો કર્યો છે કે, તે ભૂતની સાથે રિલેશનશિપમાં હતી. એટલું જ નહી મહિલાએ દાવો કર્યો કે તેણે ભૂત સાથે વેકેશન પણ માણ્યું હતું. આ મહિલા બ્રિટેનની રહેવાસી છે. નામ છે એમથિસ્ટ રીલ્મ. તેણે દાવો કર્યો કે તે એક ભૂત સાથે સીરિયલ રિલેશનશિપમાં રહી. જો કે હવે આ સંબંધ પૂરો થઈ ગયો છે. રીલ્મ તે ભૂત સાથે વિતાવેલા દિવસોને સૌથી સારા દિવસો ગણે છે. મહિલાએ ભૂતનું નામ ‘રે’ જણાવ્યું છે. રીલ્મનું કહેવું છે કે તે બંને એક બીજાના પ્રેમમાં ખુબ ડૂબેલા હતા. તેમણે વર્ષ 2018માં ઓસ્ટ્રેલિયામાં રજાઓ સાથે વીતાવી. પરંતુ પાછા ફરતી વખતે ભૂતના વર્તનમાં ફેરફાર આવી ગયો. કદાચ તે કોઈ બીજાના પ્રેમમાં પડી ગયું હશે. ત્યારબાદ બંને વચ્ચેના સંબંધનો અંત આવી ગયો. રીલ્મે એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું કે તે ગત વર્ષોમાં અનેક ભૂતો સાથે સંપર્કમાં રહી છે. મહિલાનો દાવો છે કે તે અત્યાર સુધીમાં લગભગ 12 ભૂતોને મળી ચૂકી છે.
પરીણિત યુવતી 3 સંતાનોના પિતા એના પ્રેમી સાથે માણી રહી હતી શરીર સુખ ને પકડાઈ ગઈ, ગામનાં લોકોએ શું કર્યું કે પોલીસે દોડવું પડ્યું ? IPL 2020: જોફ્રા આર્ચરનું 7 વર્ષ જૂનું ટ્વિટ થયું વાયરલ, ક્રિસ ગેઈલને કરી હતી આ વાત જામનગરમાં 15 વર્ષના છોકરાએ 9 વર્ષની સગા કાકાની દીકરીને બનાવી હવસનો શિકાર, પરિવારે શું કહીને વાત દબાવવા કોશિશ કરી ?

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ
Bangkok: શાળામાં વિદ્યાર્થીએ કર્યું અંધાધૂંધ ફાયરિંગ,6 ના મોત, મૃતકોમાં 3 શિક્ષકો અને 3 વિદ્યાર્થીઓ સામેલ
US Visa Rules: અમેરિકાની કડક વિઝા નીતિ, મેથી ઓગસ્ટ 2025 વચ્ચે માત્ર 22,149 ભારતીય વિદ્યાર્થીઓને જ મળ્યા F-1 વિઝા
US Visa Rules: અમેરિકાની કડક વિઝા નીતિ, મેથી ઓગસ્ટ 2025 વચ્ચે માત્ર 22,149 ભારતીય વિદ્યાર્થીઓને જ મળ્યા F-1 વિઝા
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
Russia-Ukraine War: રશિયા-યૂક્રેન યુદ્ધ બન્યું વધુ ભયાનક, રશિયાના ભીષણ મિસાઈલ હુમલામાં 21 લોકોના મોત, મચ્યો હાહાકાર
ડોનાલ્ડ ટ્રમ્પને મારવાનો હતો પ્લાન? રાષ્ટ્રપતિના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ
ડોનાલ્ડ ટ્રમ્પને મારવાનો હતો પ્લાન? રાષ્ટ્રપતિના ગોલ્ફ ક્લબ પાસે કારમાં ગન સાથે સંદિગ્ધની ધરપકડ

વિડિઓઝ

Gandhinagar Fake Ghee Racket : રાજ્યમાં શુદ્ધ ઘીના નામે ભેળસેળના વધુ એક ગોરખધંધાનો થયો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : પેપરલીકમાં વાડે ગળ્યા ચીભડા
Hun To Bolish : હું તો બોલીશ : યુનિવર્સિટી કે દલા તરવાડીની વાડી ?
Hun To Bolish : હું તો બોલીશ : ખાદ્ય પદાર્થના સેમ્પલમાં ખેલ ?
Gujarat University News: ગુજરાત યુનિ.ના પૂર્વ VCએ ભરતી કરેલા તમામ અધિકારી-કર્મચારી સસ્પેન્ડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
Gujarat Weather Forecast: રાજ્યમાં ફરી સિસ્ટમ એક્ટિવ, આ જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
સુરેન્દ્રનગરમાં નદીમાં ડૂબવાથી 4 યુવકોના મોત, કેશોદ નજીક કારની અડફેટે મોપેડ સવાર દંપત્તિનું મોત
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
આજનું હવામાન: 5 કલાકની અંદર 15 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 60 કિમીની ઝડપે ફૂંકાશે પવન
અડતી રાત્રે ઋષભ પંતે CM પુષ્કર સિંહ ધામી પાસે માગી મદદ, કહ્યું- હવે દિલ્હીમાં નથી રહેવું, ઉત્તરાખંડમાં ઘર...
અડતી રાત્રે ઋષભ પંતે CM પુષ્કર સિંહ ધામી પાસે માગી મદદ, કહ્યું- હવે દિલ્હીમાં નથી રહેવું, ઉત્તરાખંડમાં ઘર...
રાજ્યમાં તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો,સુરત-રાજકોટમાં પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનો પર કાર્યવાહી
રાજ્યમાં તહેવારો પહેલા ખાદ્યતેલના ભાવમાં વધારો,સુરત-રાજકોટમાં પનીરના નામે વેચાતા એનાલોગ ઉત્પાદનો પર કાર્યવાહી
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
Stock Market Highlights: સેન્સેક્સ 456 અને નિફ્ટી 65 પોઈન્ટના ઘટાડા સાથે બંધ, આ શેરમાં મોટો ઘટાડો  
બાઈક રાઈડર્સ માટે ગૂડ ન્યૂઝ, નવા અવતારમાં લોન્ચ થઈ Pulsar, કિંમત અને ફીચર્સ જાણીને દંગ રહી જશો
બાઈક રાઈડર્સ માટે ગૂડ ન્યૂઝ, નવા અવતારમાં લોન્ચ થઈ Pulsar, કિંમત અને ફીચર્સ જાણીને દંગ રહી જશો
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
India Weather: ગુજરાત સહિત 18 રાજ્યોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદનું એલર્ટ,હવામાન અપડેટ 
Embed widget