ચાબહાર પોર્ટઃ અમેરિકાની દાદાગીરી બાદ પણ ભારતે કેમ કર્યો ઇરાન સાથે કરાર ?

ચાબહાર પૉર્ટ- એઆઇ તસવીર
ચાબહાર પૉર્ટ ઓમાનના અખાતમાં છે, જે હિંદ મહાસાગર દ્વારા યૂરોપ અને મધ્ય પૂર્વને જોડે છે. અમેરિકાના કારણે જ છેલ્લા 40 વર્ષથી આ અંગેની વાતચીતને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું નથી
42 વર્ષની વાટાઘાટો બાદ ભારતે ઈરાન સાથે ચાબહાર પૉર્ટને લઈને સમજૂતી (કરાર) કરી છે. આ કરાર એવા સમયે થયો છે જ્યારે અમેરિકા દ્વારા પ્રતિબંધોની ચેતવણી આપવામાં આવી હતી. ચાબહાર પૉર્ટ ઓમાનના અખાતમાં

