શોધખોળ કરો

વિશ્વભરમાં કોરોનાના કુલ 2.91 કરોડ કોરોનાને કેસ, છેલ્લા 24 કલાકમાં નવા 2.43 લાખ નવા કેસ, જુઓ ટોપ 10 દેશોની યાદી

અમેરિકા, બ્રાઝીલ જેવા દેશોમાં કોરોનાના કેસ અને મોતના આંકડામાં ઘટાડો નોંધાયો છે.

Coronavirus: વિશ્વમાં કોરોના મહામારીનો ખતરો હજું પણ ટળ્યો નથી. દરરોજ બે લાખતી વધારે નવા કેસ સામે આવી રહ્યા છે. અંદાજે ત્રમ કરોડ લોકો મહારામારીની ઝપેટમાં આવી ગયા છે. રાહતની વાત એ છે કે તેમાંથી બે કરોડથી વધારે લોકો સાજા થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં વિશ્વમાં 2.43 લાખ નવા કેસ સામે આ્વયા છે અને 3905 લોકોના જીવ ગયા છે. વર્લ્ડોમીટર અનુસાર, વિશ્વભરમાં અત્યાર સુધીમાં 2.91 કરોડ લોકોને કોરોનાને ચેપ લાગ્યો છે. તેમાંથી 9.28 લાખે પોતાનો જીવ ગુમાવ્યો છે તો 2.10 કરોડ લોકો સાજા થઈ ગયા છે. સમગ્ર વિશ્વમાં 72 લાખથી વધારે એક્ટિવ કેસ છે એટલે કે હાલમાં આટલા લોકો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. કોરોનાથી સૌથી પ્રભાવિત દેશ અમેરિકા, બ્રાઝીલ જેવા દેશોમાં કોરોનાના કેસ અને મોતના આંકડામાં ઘટાડો નોંધાયો છે. ભારત જ એકમાત્ર દેશ છે જ્યાં કોરોના મહામારી સૌથી ઝડપથી વધી રહી છે. જોકે કોરોનાના સૌથી વધારે પ્રભાવિત દેશોની યાદીમાં અમેરિકા પ્રથમ સ્થાન પર છે. અહીં અત્યાર સુધીમાં 67 લાખથી વધારે લોકોને કોરોનાને ચેપ લાગ્યો છે. અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 31 હજારથી વધારે નવા કેસ આવ્યા છે. જ્યારે બ્રાઝીલમાં 24 કલાકમાં 14 હજારથી વધારે કેસ સામે આવ્યા છે. વિશ્વમાં કોરોનાના કેસમાં નંબર-2 સ્થાન પર પહોંચેલ ભારતમાં દરરોજ સૌથી વધારે કેસ સામે આવી રહ્યા છે. અમેરિકા: કેસ- 6,708,458, મોત- 198,520 ભારતઃ કેસ- 4,845,003, મોત- 79,754 બ્રાઝીલ: કેસ- 4,330,455, મોત- 131,663 રશિયા: કેસ- 1,062,811, મોત- 18,578 પેરૂ: કેસ- 729,619, મોત- 30,710 કોલંબિયા: કેસ- 716,319, મોત- 22,924 મેક્સિકો: કેસ- 663,973, મોત- 70,604 સાઉથ આફ્રીકાઃ કેસ- 649,793, મોત- 15,447 સ્પેનઃ કેસ- 576,697, મોત- 29,747 અર્જેટીનાઃ કેસ- 555,537, મોત- 11,352 23 દેશોમાં 2 લાખથી વધારે કોરોના સંક્રમિત વિશ્વના 23 દેશોમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2 લાકને પાર કરી ગઈ છે. તેમાં ઈરાન, પાકિસ્તાન, તુર્કી, સાઉદી અરબ, ઇટલી, જર્મની અને બાંગ્લાદેશ પણ સામેલ છે. વિશ્વમાં 60 ટકા લોકોના જીવ માત્ર છ દેશોમાં જ ગયા છે. આ દેશ છે - અમેરિકા, બ્રાઝીલ, મેક્સિકો, ભારત, બ્રિટેન, ઇટલી, વિશ્વના ચાર દેશો (અમેરિકા, બ્રાઝીલ, મેક્સિકો, ભારત)માં 70 હજારથી વધારે સંક્રમિતોના મોત થાય છે. આ ચાર દેશોમાં કુલ 4.81 લાખ લોકોના જીવ ગયા છે, આ સંખ્યા વિશ્વમાં મોતના કુલ 52 ટકા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
ઈન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી; લોકોમાં મચી ગઇ નાસભાગ, જાણો અપડેટ્સ
15 August: માત્ર ભારત જ નહીં અમેરિકામાં પણ સ્વતંત્રતા દિવસનો પડઘો, બે અમેરિકી રાજ્યોએ 15 ઓગસ્ટને ભારત દિવસ કર્યો જાહેર
15 August: માત્ર ભારત જ નહીં અમેરિકામાં પણ સ્વતંત્રતા દિવસનો પડઘો, બે અમેરિકી રાજ્યોએ 15 ઓગસ્ટને ભારત દિવસ કર્યો જાહેર
US War: સદ્દામથી શરૂ થયેલી કહાણીનો THE END, 23 વર્ષ બાદ ઇરાકમાંથી પરત ફરશે અમેરિકન સૈનિક
US War: સદ્દામથી શરૂ થયેલી કહાણીનો THE END, 23 વર્ષ બાદ ઇરાકમાંથી પરત ફરશે અમેરિકન સૈનિક

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બનાવતા ન આવડ્યું, તોડતા પણ ન આવડ્યું
Hun To Bolish : હું તો બોલીશ : રેગિંગના મૂળમાં કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : ડ્રાય ડે પર દારૂની ગેમ !
Jayesh Radadiya Warns: દૂધમાં ભેળસેળ કરનાર તત્વોને સહકારી આગેવાન જયેશ રાદડિયાની ચેતવણી
Gujarat Rain Forecast: ગુજરાતમાં 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ
બંગાળ: પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીનો TMCના કાર્યાલયમાં લટકતી હાલતમાં મળ્યો મૃતદેહ
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
ગુજરાત-ઉત્તરાખંડ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, બિહાર-ઝારખંડમાં વાવાઝોડાની આશંકા
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
Earthquake:ભારતના પાડોશી દેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ, મ્યાનમારમાં ધરતી ધ્રૂજી, જાણો અપડેટ્સ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
લાંબા વિરામ બાદ અમદાવાદ-ગાંધીનગરમાં મેઘરાજાનું આગમન, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
દેશમાં 6 વરસાદી સિસ્ટમ એક્ટિવ: કાલે ગુજરાતના 15 જિલ્લામાં વરસાદ ભુક્કા કાઢશે! 6 દિવસની IMD ની મોટી આગાહી
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
આવતીકાલનું હવામાન: 12 રાજ્યોમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું, IMD નું નવું એલર્ટ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
સ્વતંત્રતા પર્વે ભુપેન્દ્ર પટેલની મોટી જાહેરાત: ગામડાઓમાં મફત પ્લોટ અને રોડ માટે ₹3428 કરોડ
Embed widget