શોધખોળ કરો

દુનિયાભરમાં કોરોનાનો કહેર યથાવત, છેલ્લા 24 કલાકમાં 2.14 લાખ નવા કેસ, 4996 લોકોનાં મોત

વિશ્વભરમાં અત્યાર સુધી 74 લાખથી વધુ આ બીમારીને મ્હાત આપી ચૂક્યા છે. હાલમાં 47 લાખ 94 હજાર એક્ટિવ કેસ છે અને તેમની સારવાર ચાલી રહી છે.

Coronavirus :  દુનિયાભરમાં કોરોના વાયરસ કહેર થમી નથી રહ્યો. સતત સંક્રમિતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે અને વધુમાં વધુ લોકો આ વાયરસની ઝપેટમાં આવી રહ્યાં છે. વિશ્વભરમાં છેલ્લા 24 કલાકમાં 2.14 લાખ નવા કેસ સામે આવ્યા છે, જ્યારે 4996 લોકોનાં મોત થયા છે. વર્લ્ડોમીટર અનુસાર, દુનિયાભરમાં 1 કરોડ 28 લાખ 39 હજારથી વધુ લોકો સંક્રમિત થયા છે, જ્યારે મૃત્યુઆંક 5 લાખ 67 હજારને પાર પહોંચી ગયો છે. જો કે, રાહતના સમાચાર એ છે કે, સાજા થનારા લોકોની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધી 74 લાખથી વધુ આ બીમારીને મ્હાત આપી ચૂક્યા છે. વિશ્વભરમાં હાલમાં 47 લાખ 94 હજાર એક્ટિવ કેસ છે અને તેમની સારવાર ચાલી રહી છે. WHOએ પણ કહ્યું કે, આ વાયરસના કારણે સ્થિતિ સતત ખરાબ બની રહી છે. દુનિયામાં ક્યાં કેટલા કેસ, કેટલા મોત કોરોના પ્રભાવિત દેશોની યાદીમાં અમેરિકા હાલમાં પણ સૌથી ઉપર છે. અમેરિકામાં અત્યાર સુધી 33 લાખ લોકો સંક્રમિત થયા છે. જ્યારે એક લાખ 37 હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે બ્રાઝીલમાં પણ કોરોનાનો કહેર યથાવત છે. બ્રાઝીલમાં 18 લાખથી વધુ લોકો કોરોનાથી સંક્રમિત છે. બ્રાઝીલ બાદ ભારત અને રશિયામાં સંક્રમિતોની સંખ્યા દુનિયામાં સૌથી ઝડપથી વધી રહી છે. અમેરિકા: કેસ- 3,355,646 મોત- 137,403 બ્રાઝીલ: કેસ- 1,840,812, મોત- 71,492 ભારત: કેસ- 850,358, મોત- 22,687 રશિયા: કેસ- 720,547, મોત- 11,205 પેરૂ: કેસ- 322,710, મોત- 11,682 ચિલી: કેસ- 312,029, મોત-6,881 સ્પેન: કેસ- 300,988, મોત- 28,403 યૂકે: કેસ- 288,953, મોત- 44,798 મૈક્સિકો: કેસ- 295,268, મોત- 34,730 સાઉથ આફ્રિકા : કેસ 264,1184, મોત -3971 15 દેશોમાં બે લાખથી વધુ કેસ બ્રાઝીલ, રશિયા, સ્પેન, યૂકે, ભારત, પેરૂ, ચિલી, ઈટલી, ઈરાન, મૈક્સિકો, પાકિસ્તાન, ટર્કી, સાઉથ અરબ અને સાઉથ આફ્રીકામાં કોરોના કેસની સંખ્યા બે લાખને પાર થઈ છે. જ્યારે જર્મનીમાં પણ 1 લાખ 99 હજારથી વધુ કેસ સામે આવ્યા છે. ભારત દુનિયામાં સૌથી વધુ કેસના મામલે ત્રીજા નંબર પર છે, જ્યારે સૌથી વધુ મોતની યાદીમાં આઠમાં નંબર પર છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

US Visa New Rules: અમેરિકાના નવા વિઝા નિયમથી ચિંતા વધી: જાણો ભારતીયો પર શું થશે અસર?
US Visa New Rules: અમેરિકાના નવા વિઝા નિયમથી ચિંતા વધી: જાણો ભારતીયો પર શું થશે અસર?
ઇન્ડોનેશિયામાં મદુરા ટાપુ પાસે જહાજમાં લાગી આગ, 5 ના મોત, 41 લાપતા
ઇન્ડોનેશિયામાં મદુરા ટાપુ પાસે જહાજમાં લાગી આગ, 5 ના મોત, 41 લાપતા
plane crash: પેરૂમાં પ્લેન ક્રેશ, ટૂરિસ્ટ લઇ જતા વિમાનની દુર્ઘટના, બે પાયલટ સહિત 13નાં મોત
plane crash: પેરૂમાં પ્લેન ક્રેશ, ટૂરિસ્ટ લઇ જતા વિમાનની દુર્ઘટના, બે પાયલટ સહિત 13નાં મોત
Moscow Blast:રશિયાની રાજધાની મોસ્કોમાં બોમ્બ વિસ્ફોટ, 3ના મોત, 21 ઘાયલ
Moscow Blast:રશિયાની રાજધાની મોસ્કોમાં બોમ્બ વિસ્ફોટ, 3ના મોત, 21 ઘાયલ

વિડિઓઝ

MLA Kirit Patel: પાટણમાં સમસ્યાનો ઉકેલ લાવવા MLA ડૉ. કિરીટ પટેલ મેદાને
Morbi News: આમરણ નજીક ડાયવર્ઝનનું ધોવાણ , ભારે વાહનો માટે રસ્તો કરાયો બંધ
Gujarat Rain Forecast: ગુજરાતમાં છૂટ્ટાછવાયા સ્થળે ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી
Commonwealth Games 2026 : કોમનવેલ્થ ગેમ્સની બેટન-ધ્વજ અમદાવાદને સોંપાશે
Vadodara News : વડોદરામાં એક્ટિવા સ્લીપ થતાં રોડ રોલર ફરી વળ્યું, યુવતીનું મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
આવતીકાલનું હવામાનઃ 22 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી, વાંચી લો IMD રિપોર્ટ
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
હવામાન વિભાગની આગાહી: આગામી 3 દિવસ ગુજરાતનાં આ વિસ્તારમાં વરસાદ ખાબકશે
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
સાંસદ પપ્પુ યાદવ પર દિલ્હીમાં છરીથી હુમલો! સમર્થકોએ આરોપીને બરાબરનો ઝૂડ્યો, જુઓ VIDEO
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
BPCL એ લોન્ચ કર્યું 10 kg નું નવું LPG સિલિન્ડર: જાણો કિંમત અને વિશેષતાઓ
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
ગુજરાતમાં વરસાદને લઈને મોટા સમાચાર: આગામી 7 દિવસ કેવું રહેશે વાતાવરણ? જાણો આગાહી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
સુરેન્દ્રનગર જિલ્લામાં જળતાંડવ: છારદ-રાજપર ગામ બેટમાં ફેરવાયા, 80થી વધુ ઘરોમાં પાણી
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ચાંદી સીધી ₹5000 તૂટી, સોનાના ભાવમાં પણ મોટો કડાકો, જાણો 10 ગ્રામ સોનું કેટલામાં મળશે?
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?
ભારતીય ક્રિકેટ માટે માઠા સમાચાર: ઈજાના લીધે આ ૩ સ્ટાર ખેલાડીઓ લેશે નિવૃત્તિ?
Embed widget