શોધખોળ કરો

'ચીને જાણી જોઇને ફેલાવ્યો કોરોના વાયરસ, બાયોવેપનની જેમ કર્યો ઉપયોગ', જાણો કોણે આ દાવો?

ચીન દ્ધારા દુનિયા વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલા Biological Terrorismનો એક ભાગ હતો

ચીનના વુહાન ઈન્સ્ટીટ્યુટ ઓફ વાયરોલોજીના એક સંશોધકે દાવો કર્યો છે કે ચીને  જાણી જોઈને આખી દુનિયામાં કોરોના વાયરસ ફેલાવ્યો છે. કોવિડ-19નો ઉપયોગ બાયો વેપન હથિયાર તરીકે કર્યો છે. કારણ કે લોકોને સંક્રમિત કરી શકાય. આ ચીન દ્ધારા દુનિયા વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલા Biological Terrorismનો એક ભાગ હતો.

રિસર્ચર ચાઓ શાઓએ કહ્યું હતું કે તેમના સાથીદારોને કોરોના વાયરસના ચાર સ્ટ્રેન આપવામાં આવ્યા હતા. તેઓને કહેવામાં આવ્યું કે ક્યો ટ્રેન વધુ ઝડપથી ફેલાશે. ચાઓ શાઓએ આ ચોંકાવનારો ખુલાસો ઈન્ટરનેશનલ પ્રેસ અસોસિએશનના સભ્ય જેનિફર ઝેંગને આપેલા ઈન્ટરવ્યૂમાં કર્યો હતો. જેનિફર ચીનમાં જન્મેલ માનવાધિકાર કાર્યકર્તા અને લેખક છે.

26 મિનિટના ઇન્ટરવ્યૂમાં ચાઓ શાઓએ જણાવ્યું હતું કે કેવી રીતે તેમના સાથી રિસર્ચરને તેમના ઉપરના અધિકારીએ તેમના સાથી સંશોધકને કોરોના વાયરસના ચાર સ્ટ્રેન આપ્યા હતા. તેમને કહેવામાં આવ્યું છે આ કોરોના વાયરસના ટેસ્ટ કરીને જણાવો કે આ ચારમાંથી કઇ સ્ટ્રેન વધુ ઝડપથી ફેલાવવાની ક્ષમતા ધરાવે છે. સાથે એ પણ તપાસ કરો કે આ માણસોને કેટલા ઝડપથી બીમાર કરી શકે છે. ચાઓ શાઓએ કહ્યું હતું કે ચીને કોરોના વાયરસનો ઉપયોગ જૈવિક હથિયાર તરીકે કર્યો છે.

વાયરોલોજિસ્ટને મોકલવામાં આવ્યા હતા મિલિટ્રી ગેમ્સમાં

ચાઓએ જણાવ્યું હતું કે તેના ઘણા સાથી 2019થી ગુમ છે. તે સમયે વુહાનમાં મિલિટરી વર્લ્ડ ગેમ્સ યોજાઈ હતી. પાછળથી તેની ટીમના એક સાથીએ ખુલાસો કર્યો કે તેને હોટલોમાં મોકલવામાં આવ્યો હતો જ્યાં અન્ય દેશોના એથ્લેટ્સ રોકાયા હતા. જેથી તેમના સ્વાસ્થ્ય અને સ્વચ્છતાનું ધ્યાન રાખી શકાય. પરંતુ વાયરોલોજિસ્ટ હાઇજીન ચેક કરતા નથી. ચાઓ શાઓ કહે છે કે તેને શંકા છે કે તેના સાથીઓને ત્યાં વાયરસ ફેલાવવા માટે મોકલવામાં આવ્યા હતા.

આરોગ્યની તપાસ માટે ઉઇગર કેમ્પમાં પણ મોકલવામાં આવ્યા હતા

એપ્રિલ 2020 માં ચાઓ શાઓને શિનજિયાંગ મોકલવામાં આવ્યા જેથી જેલમાં બંધ ઉઇગુરોના સ્વાસ્થ્યની તપાસ કરી શકાય. આ સાથે તેમના રિ-એજ્યુકેશન કેમ્પ્સની પણ તપાસ થઇ શકે.  તેમની તબિયત તપાસ્યા બાદ તેમને જલ્દી મુક્ત કરી શકાય. વાયરસનો અભ્યાસ કરનારા વૈજ્ઞાનિકોને આરોગ્ય તપાસનું કામ સોંપવું ક્યાં યોગ્ય છે? ચાઓને લાગે છે કે તેને એ જોવા માટે મોકલવામાં આવ્યો હતો કે વાયરસ ફેલાઈ રહ્યો છે કે નહી. અથવા તેની મારફતે વાયરસ ફેલાવવામાં આવ્યો હતો

ચાઓ શાઓએ કહ્યું હતું કે ચીને જે કર્યું અને તે બતાવી રહ્યું છે તે એક રહસ્યનો નાનો હિસ્સો છે. આ મહામારીએ આખી દુનિયામાં 70 લાખથી વધુ લોકોનો ભોગ લીધો. ચોંકાવનારી વાત એ છે કે આ અંગે હજુ તપાસ ચાલી રહી છે. વૈજ્ઞાનિકો દવાઓ અને રસી શોધી રહ્યા છે. આ માટે કાયમી ઉકેલ શોધી રહ્યા છીએ.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'લૂંટ' પ્લાઝા?Hun To Bolish : હું તો બોલીશ : મોબાઈલ આશીર્વાદ કે શ્રાપ ?Banaskantha News: બનાસકાંઠાના પાલનપુરમાં રસ્તાઓને લઈ લોકોમાં ભારે આક્રોશPatan News: પાટણમાં કોલેજની નવી બિલ્ડીંગનુ કામ શરૂ ન થતા વિદ્યાર્થીઓને હાલાકી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
દક્ષિણ બ્રાઝિલમાં ભયાનક વિમાન દુર્ઘટનામાં 10નાં મોત, વિમાન સીધું દુકાનો પર પડ્યું
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
શું ડેડ બોડી સાથે શારીરિક સંબંધ બાંધવો બળાત્કાર ગણાય? હાઈકોર્ટે આપ્યો મોટો ચુકાદો
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
'પુષ્પા 2' એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
અમારા દરબારોમાં એ બહુ સમાન્ય છે, પ્રસંગ હોય એટલે પીવાનું થઈ જાય: શંકરસિંહ વાઘેલા
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
PM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન મળ્યું, ભારતીય વડાપ્રધાનને 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર' એનાયત
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં હવામાન વિભાગે કરી માવઠાની આગાહી, આ વિસ્તારોમાં પડશે કમોસમી વરસાદ
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
હર્ષદ મહેતા કૌભાંડ જેવું વધુ એક કૌભાંડ સામે આવ્યું! સેબીએ આ ફ્રન્ટ-રનિંગ સ્કીમનો પર્દાફાશ કર્યો
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
આ રાજ્યમાં સરકારે રદ કર્યા 1.27 લાખ રાશન કાર્ડ, જાણો બીજી વખત કઈ રીતે કરવી અરજી ? 
Embed widget