શોધખોળ કરો

ઝિમ્બાબ્વેમાં ચૂંટણી બાદ હિંસા, સેનાના ફાયરિંગમાં 10 દેખાવકારોના મોત

હરારેઃ ઝિમ્બાબ્વેમાં સંસદની ચૂંટણી બાદ થયેલી હિંસામાં 10 લોકોના મોત થયા છે. ઝિમ્બાબેવની રાજધાની હરારેમાં સુરક્ષા દળોએ પ્રદર્શન કરી રહેલા વિપક્ષી જૂથોના સમર્થકો પર ગોળીબાર કર્યો હતો. જેમાં આ લોકોના મોત થયા છે. સરકારે કહ્યું કે, રાજધાનીમાં સેનાને પોલીસની મદદ માતે તહેનાત કરવામાં આવી છે. પોલીસે કહ્યું કે, પ્રદર્શનકારીઓ પર કાર્રવાઈ કરવામાં આવી છે. વિપક્ષ એમડીસી ગઠભંધને આ સશસ્ત્ર દમનની આલોચના કરી છે. તેમણે આ કાર્યવાહીની તુલના રોબર્ટ મુગાબેના શાસન સાથે કરી છે. સત્તાધારી પક્ષ જાનું-પીએફએ ચૂંટણીમાં ઘાલમેલ કરી હોવાનો વિપક્ષના ગઠબંઝનનો આરોપ છે. ઝિમ્બાબ્વેમાં સોમવારે જ સંસદની ચૂંટણીના પરિણામો સામે આવ્યા છે. આ ચૂંટણીમાં સત્તાધારી પક્ષને બહુમત મળી છે. હાલ પરિણામોની જાહેરાત થઈ નથી. યુરોપિયન યુનિયને ચૂંટણી પરિણામોમાં વિલંબ પર ચિંતા વ્યક્ત કરી છે. રાષ્ટ્રપતિ એમર્સન નૈનગાગવાએ બુધવારની હિંસા માટે વિપક્ષના ગઠબંધનને જવાબદાર ગણાવ્યું છે. તેમણે કહ્યું કે, આ ચૂંટણી પ્રક્રિયાને અવરોધવા માટેનું કાવતરું છે. તેમણે લોકોને શાંતિ જાળવી રાખવા અપીલ કરી છે. હરારેમાં સવારથી જ એમડીસી ગઠબંધનના સમર્થકો અનેક જગ્યાએ એકત્ર થઈ ગયા હતા. જાનુ-પીએફની જીતના સમાચાર આવતાં જ રાજધાનીમાં તોડફોડ શરૂ કરી દીધી હતી. તોફાનીઓ પર કાબુ મેળવવા પોલીસે તેમના પર ટિયર ગેસ, વોટર કેનનનો મારો ચલાવ્યો હતો, પરંતુ તેમ છતાં તોફાનીઓ શાંત ન પડતાં પોલીસે ફાયરિંગ કર્યું હતું.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'સિંગર કાજલ મહેરિયાએ માં ઉમિયા પર અભદ્ર ટિપ્પણી કરી' - ગાયક સાગર પટેલે સોશ્યલ મીડિયા પૉસ્ટ કરી લગાવ્યા ગંભીર આરોપો

Cold Wave: ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું, નલિયામાં રેકોર્ડબ્રેક 3.4 ડિગ્રી તાપમાન, આ 8 શહેરો પણ ઠૂંઠવાયા

આ Windows યુઝર્સ પર હેકર્સની નજર, થઇ શકે છે સાયબર અટેક, તરત કરો આ કામ

અમેરિકામાં આ વર્ષે બદલાઇ જશે H-1B વીઝા પ્રોગ્રામ, સરકાર કરવા જઇ રહી છે પાંચ મોટા ફેરફાર

ABP Premium

વિડિઓઝ

Big Breaking: રોડ એક્સિડન્ટમાં ઘાયલોનો ખર્ચો હવે ઉઠાવશે સરકાર, જુઓ નીતિન ગડકરીની સૌથી મોટી જાહેરાતTirupati Balaji Temple Stampede: તિરુપતિ મંદિરમાં નાસભાગને લઈને સૌથી મોટા સમાચાર, 6 લોકોના મોતHun To Bolish : હું તો બોલીશ: અમરેલીના મહાભારતમાં કૌરવ કોણ, પાંડવ કોણ?Hun To Bolish : હું તો બોલીશ : આ લસણ મારી નાખશે

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'સિંગર કાજલ મહેરિયાએ માં ઉમિયા પર અભદ્ર ટિપ્પણી કરી' - ગાયક સાગર પટેલે સોશ્યલ મીડિયા પૉસ્ટ કરી લગાવ્યા ગંભીર આરોપો
'સિંગર કાજલ મહેરિયાએ માં ઉમિયા પર અભદ્ર ટિપ્પણી કરી' - ગાયક સાગર પટેલે સોશ્યલ મીડિયા પૉસ્ટ કરી લગાવ્યા ગંભીર આરોપો
Cold Wave: ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું, નલિયામાં રેકોર્ડબ્રેક 3.4 ડિગ્રી તાપમાન, આ 8 શહેરો પણ ઠૂંઠવાયા
Cold Wave: ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું, નલિયામાં રેકોર્ડબ્રેક 3.4 ડિગ્રી તાપમાન, આ 8 શહેરો પણ ઠૂંઠવાયા
આ Windows યુઝર્સ પર હેકર્સની નજર, થઇ શકે છે સાયબર અટેક, તરત કરો આ કામ
આ Windows યુઝર્સ પર હેકર્સની નજર, થઇ શકે છે સાયબર અટેક, તરત કરો આ કામ
અમેરિકામાં આ વર્ષે બદલાઇ જશે H-1B વીઝા પ્રોગ્રામ, સરકાર કરવા જઇ રહી છે પાંચ મોટા ફેરફાર
અમેરિકામાં આ વર્ષે બદલાઇ જશે H-1B વીઝા પ્રોગ્રામ, સરકાર કરવા જઇ રહી છે પાંચ મોટા ફેરફાર
HMPV Virus:  સાબરકાંઠા જિલ્લામાં નોંધાયો HMPV વાયરસનો શંકાસ્પદ  કેસ, લોકોને સાવચેત રહેવાની સલાહ

Ahmedabad: HMPV વાયરસ મામલે શિક્ષણાધિકારીએ જાહેર કરી એડવાઇઝરી, જાણો વાલીઓને શું આપી સલાહ?

Wildfires in Los Angeles: અમેરિકાના લોસ એન્જલસમાં લાગી ભીષણ આગ, પાંચના મોત, 70,000નું કરાયું રેસ્ક્યૂ

કેન્દ્ર સરકારની મોટી જાહેરાત, અકસ્માતમાં ઘાયલ થયેલા પીડિતોને હવે મળશે કેશલેસ સારવાર

Embed widget