શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
કેટરીનાએ સલમાનને છોડીને કયા હીરોને પોતાના ઘરે ક્રિસમસની પાર્ટી કરવા બોલવતા બન્નેના અફેરની ચર્ચાએ જોર પકડ્યુ, જાણો વિગતે
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/12/27202943/Vicky-K-08.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/8
![મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ કેટરીના કૈફે પોતાના ઘરે ક્રિસમસની એક ગ્રાન્ડ પાર્ટી રાખી હતી, તેની તસવીરો ખુબ વાયરલ થઇ રહી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/12/27202815/Vicky-K-08.jpg?impolicy=abp_cdn&imwidth=720)
મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ કેટરીના કૈફે પોતાના ઘરે ક્રિસમસની એક ગ્રાન્ડ પાર્ટી રાખી હતી, તેની તસવીરો ખુબ વાયરલ થઇ રહી છે.
2/8
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/12/27202803/Vicky-K-07.jpg?impolicy=abp_cdn&imwidth=720)
3/8
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/12/27202749/Vicky-K-06.jpg?impolicy=abp_cdn&imwidth=720)
4/8
![વર્ક ફ્રન્ટની વાત કરીએ તો વિક્કી કૌશલ પોતાની અપકમિંગ ફિલ્મ સરદાર ઉધમ સિંહમાં મુખ્ય રૉલમાં દેખાશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/12/27202736/Vicky-K-05.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો વિક્કી કૌશલ પોતાની અપકમિંગ ફિલ્મ સરદાર ઉધમ સિંહમાં મુખ્ય રૉલમાં દેખાશે.
5/8
![છેલ્લા કેટલાય સમયથી કેટરીના કૈફ અને વિક્કી કૌશલના અફેરની ચર્ચા ચાલી રહી છે, એક ઇન્ટરવ્યૂ દરમિયાન વિક્કી કૌશલે પોતાના અફેર વિશે અડકતરી રીતે શેર પણ કર્યુ હતુ હતુ.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/12/27202724/Vicky-K-04.jpg?impolicy=abp_cdn&imwidth=720)
છેલ્લા કેટલાય સમયથી કેટરીના કૈફ અને વિક્કી કૌશલના અફેરની ચર્ચા ચાલી રહી છે, એક ઇન્ટરવ્યૂ દરમિયાન વિક્કી કૌશલે પોતાના અફેર વિશે અડકતરી રીતે શેર પણ કર્યુ હતુ હતુ.
6/8
![વિક્કી કૌશલ પાર્ટીમાં બ્લૂ કલરની ટીશર્ટ પહેરીને સ્પૉટ થયો હતો, સાથે મોંઢા પર માસ્ક પણ લગાવેલુ હતુ. પાર્ટીની તસવીરો ખુબ વાયરલ થઇ રહી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/12/27202713/Vicky-K-03.jpg?impolicy=abp_cdn&imwidth=720)
વિક્કી કૌશલ પાર્ટીમાં બ્લૂ કલરની ટીશર્ટ પહેરીને સ્પૉટ થયો હતો, સાથે મોંઢા પર માસ્ક પણ લગાવેલુ હતુ. પાર્ટીની તસવીરો ખુબ વાયરલ થઇ રહી છે.
7/8
![કેટરીના કૈફના ઘરે યોજવામાં આવેલી ક્રિસમસની પાર્ટીમાં એક્ટર વિક્કી કૌશલ ઉપરાંત કરણ જૌહર, અનન્યા પાંડે, સિદ્વાર્થ મલ્હોત્રા, કબીર ખાન, ઇશાન ખટ્ટર, અંગદ બેદી, નેહા ધૂપિયા સામેલ થયા હતા.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/12/27202701/Vicky-K-02.jpg?impolicy=abp_cdn&imwidth=720)
કેટરીના કૈફના ઘરે યોજવામાં આવેલી ક્રિસમસની પાર્ટીમાં એક્ટર વિક્કી કૌશલ ઉપરાંત કરણ જૌહર, અનન્યા પાંડે, સિદ્વાર્થ મલ્હોત્રા, કબીર ખાન, ઇશાન ખટ્ટર, અંગદ બેદી, નેહા ધૂપિયા સામેલ થયા હતા.
8/8
![ખાસ વાત છે કે સલમાન ખાનની હીરોઇન ગણાતી કેટરીનાએ સલમાનને છોડીને આ પાર્ટીમાં પોતાના કથિત બૉયફ્રેન્ડ વિક્કી કૌશલને આમંત્રણ આપતા બન્નેના અફેરની ચર્ચાએ ફરી એકવાર જોર પકડ્યુ છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી બન્નેના રિલેશનશીપને લઇને વાતો ચાલી રહી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/12/27202654/Vicky-K-01.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ખાસ વાત છે કે સલમાન ખાનની હીરોઇન ગણાતી કેટરીનાએ સલમાનને છોડીને આ પાર્ટીમાં પોતાના કથિત બૉયફ્રેન્ડ વિક્કી કૌશલને આમંત્રણ આપતા બન્નેના અફેરની ચર્ચાએ ફરી એકવાર જોર પકડ્યુ છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી બન્નેના રિલેશનશીપને લઇને વાતો ચાલી રહી છે.
Published at :
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
ક્રિકેટ
ગુજરાત
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)