તમન્ના ભાટિયા તામિલ અને તેલુગુની સૌથી વધુ ફી લેનારી અભિનેત્રીઓમાંની એક છે. અત્યાર સુધી તમન્ના હિન્દી સહિત ત્રણેય ભાષાઓમાં લગભગ 65 ફિલ્મો કરી ચૂકી છે.
2/7
બાદમાં હમશકલ્સ, એન્ટરટેન્ટમેન્ટ અને બાહુબલીમાં દેખાઇ હતી.
3/7
આ અભિનેત્રી 2013માં અજય દેવગનની સાથે ફિલ્મ હિંમતવાલામાં દેખાઇ હતી. આ ફિલ્મ ચાલી નહીં પરંતુ તેના માટે બૉલીવુડના દરવાજા ખુલી ગયા.
4/7
તમન્નાએ અહીં પૈપરાજીને પૉઝ આપ્યા.
5/7
કંઇક આવા અંદાજમાં તમન્ના ગાડીથી બહાર નીકળી, તો ત્યાં ઉભા રહેલા લોકોની નજર તેના પરથી હટી પણ શકી નહીં.
6/7
લાઇટ બ્રાઉન કલરના ડ્રેસમાં તમન્ના ભાટિયા ખુબ સુંદર દેખાઇ રહી હતી.
7/7
મુંબઇઃ અભિનેત્રી તમન્ના ભાટિયા ફિલ્મ બાહુબલીમાં પ્રભાસની સાથે દેખાઇ હતી, આ ફિલ્મમાં તેને અવંતિકાની ભૂમિકામાં કરીને લોકોના દિલમાં આવી જગ્યા બનાવી લીધી હતી, કે લોકો તેને દિવાના થઇ ગયા હતા. કાલે આ અભિેનત્રી મુંબઇના રસ્તાં પર શાનદાર ડ્રેસમાં દેખાઇ હતી.