તમામ તસવીરો અનુષાના ઇન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.
2/10
અનુષા દાંડેકરે પોતાના બ્રેકઅપ પર મૌન તોડી નાંખ્યુ તો કરણે હજુ આના પર કોઇ રિએક્શન્સ નથી આપ્યુ.
3/10
કરણ અને અનુષા એમટીવીના જાણીતા રિયાલિટી શૉ લવ સ્કૂલમાં જજ તરીકે દેખાતા હતા.
4/10
રિપોર્ટ પ્રમાણે કહેવાઇ રહ્યું છે એક્ટ્રેસ અનુષા દાંડેકર અને કરણ એકબીજાની સાથે લિવ ઇન રિલેશનમાં હતા.
5/10
અનુષા દાંડેકરની આ પૉસ્ટ સોશ્યલ મીડિયા પર ખુબ ઝડપથી વાયરલ થઇ રહી છે. તમામ લોકો આના પર ખુલીને રિએક્શન્સ આપી રહ્યાં છે. લોકો એક્ટ્રેસને સપોર્ટ કરી રહ્યાં છે.
6/10
અનુષા દાંડેકરે આગળ લખ્યું- હા હુ મોટી થઇ ગઇ છુ અને આગળ વધતી રહીશ, અને સકારાત્મક વસ્તુઓને જોઇશ. મારી એક છેલ્લી સલાહ છે કે પ્રેમ કેટલાય રૂપોમાં થાય છે. બસ આને ખુદ પર હાવી ના થવા દો, જેથી તમે હારી જાઓ. પ્રેમમાં સન્માનજનક, દયાળુ અને સૌથી વધુ ઇમાનદાર હોવા જોઇએ. હુ આના લાયક છુ, તમે આના લાયક છો. સૌથી મહત્વની વાત એ સમજવાની છે કે આપણે તે પ્રેમને સ્વીકાર કરીએ છીએ, આપણને લાગે છે કે આપણે તે પ્રેમના લાયક છીએ, મારી પ્રેમ કહાની હવે મારી સાથે શરૂ થાય છે.
7/10
અનુષા દાંડેકરે પોતાની પૉસ્ટમાં લખ્યું- હા મે લવ સ્કૂલ નામનો એક શૉ કર્યો હતો, હા, હુ લવ પ્રૉફેસર હતી, હા મે જે પણ શેર કર્યુ અને જે સલાહ આપી તે હંમેશા વાસ્તવિક અને દિલથી નીકળતી હતી. હા મે ખુબ પ્રેમ કર્યો, બહુ બહુ વધારે. હા જ્યારે કોશિશ કરવા અને લડવા માટે કંઇ ના બચ્યુ, ત્યાં સુધી હું નથી છોડતી. હા હુ પણ માણસ છુ, હા મે પણ પોતાનો ખોઇ છે, અને પોતાના આત્મ સન્માનને પણ, હા મને ધોખો મળ્યો છે, અને મારી સાથે જુઠ્ઠુ બોલવામાં આવ્યુ છે. મે ઘણા ઇન્તજાર કર્યો, જે તેને ક્યારેય નથી માંગી, હા હું શીખી વાસ્તવમાં મારે માફી માંગવાની હતી અને ખુદને માફ કરવાની હતી.
8/10
ખરેખરમાં, એક્ટ્રેસે તાજેતરમાંજ પોતાના પાંચ વર્ષ જુના સંબંધોને ખતમ કરી નાંખ્યા છે. સોશ્યલ મીડિયા પર અનુષા દાંડેકર પોતાનુ દુઃખ વ્યક્ત કરતી એક લાંબી પૉસ્ટ લખી છે.
9/10
ફેન્સને ઇન્તજાર હતો કે એક્ટ્રેસ અનુષા દાંડેકરના લગ્ન બહુ જલ્દી થશે, પરંતુ આ બધાની વચ્ચે એક્ટ્રેસના બ્રેકઅપની ખબરો સામે આવી રહી છે, જોકે, હવે મહિનાઓ બાદ એક્ટ્રેસ અનુષા દાંડેકરે ખુદ આના પરથી મૌન તોડ્યુ છે.
10/10
મુંબઇઃ જાણીતી અભિનેત્રી અનુષા દાંડેકર એકસમયે પોતાના પ્રેમી કરણ કુન્દ્રા સાથે પોતાના રિલેશનને લઇને ખુબ ચર્ચામાં હતી, હવે એક્ટ્રેસે ખુબ પોતાનુ દુઃખ વ્યક્ત કર્યુ છે. એક પૉસ્ટ કર્યા બાદ એક્ટ્રેસ ફરીથી લાઇમ લાઇટમાં આવી ગઇ છે. ખાસ વાત છે કે એક્ટ્રેસ અનુષા દાંડેકર હંમેશા પોતાના ક્વૉલિટી ટાઇમ કરણ કુન્દ્રા સાથે સ્પેન્ડ કરતી દેખાતી હતી.