શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
એક્ટ્રેસ હુમા કુરેશીએ રેડ ડ્રેસમાં ખૂબજ સ્ટાઈલિશ અને ગ્લેમરસ તસવીરો કરી શેર, જુઓ
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/10203327/huma-3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/5
![હુમા સોશિયલ મીડિયા પર ક્યારેક પોતાના ટ્રેડિશનલ લૂક, ક્યારેક ગ્લેમરસ અંદાજથી તો કયારેક બોલ્ડ અવતારના કારણે ચર્ચામાં રહે છે. હુમા કુરેશી તેની સ્ટાઈલ, ખૂબસૂરતી અને ડ્રેસિંગ સેન્સ માટે પણ ઓળખાય છે. (Photo-Instagram)](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/10203351/huma-5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હુમા સોશિયલ મીડિયા પર ક્યારેક પોતાના ટ્રેડિશનલ લૂક, ક્યારેક ગ્લેમરસ અંદાજથી તો કયારેક બોલ્ડ અવતારના કારણે ચર્ચામાં રહે છે. હુમા કુરેશી તેની સ્ટાઈલ, ખૂબસૂરતી અને ડ્રેસિંગ સેન્સ માટે પણ ઓળખાય છે. (Photo-Instagram)
2/5
![હુમાએ ખૂબજ ઓછા સમયે બોલિવૂડમાં પોતાની એક્ટિંગ અને ખૂબસૂરતીના દમ પર એક ખાસ જગ્યા બનાવી છે. (Photo-Instagram)](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/10203338/huma-4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હુમાએ ખૂબજ ઓછા સમયે બોલિવૂડમાં પોતાની એક્ટિંગ અને ખૂબસૂરતીના દમ પર એક ખાસ જગ્યા બનાવી છે. (Photo-Instagram)
3/5
![હુમાની સોશિયલ મીડિયા પર સારી એવી ફેન ફોલોઈંગ છે. જે તેમની તસવીરો પર ખૂબ લાઈક્સ અને કોમેન્ટ કરતા રહે છે. (Photo-Instagram)](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/10203327/huma-3.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હુમાની સોશિયલ મીડિયા પર સારી એવી ફેન ફોલોઈંગ છે. જે તેમની તસવીરો પર ખૂબ લાઈક્સ અને કોમેન્ટ કરતા રહે છે. (Photo-Instagram)
4/5
![હુમાએ રેડ ડ્રેસમાં કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જેમાં તે ખૂબજ ગ્લેમરસ અને સ્ટાઈલિશ નજર આવી રહી છે. (Photo-Instagram)](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/10203316/huma-2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
હુમાએ રેડ ડ્રેસમાં કેટલીક તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. જેમાં તે ખૂબજ ગ્લેમરસ અને સ્ટાઈલિશ નજર આવી રહી છે. (Photo-Instagram)
5/5
![બોલિવૂડ એક્ટ્રેસ હુમા કુરેશી સોશિયલ મીડિયા પર પોતાની તસવીરોના કારણે ચર્ચામાં રહે છે. ત્યારે વધુ એકવાર હુમાએ ખૂબજ સ્ટાલિશ અંદાજમાં તસવીરો શેર કરી છે. (Photo-Instagram)](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/10203242/huma-1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
બોલિવૂડ એક્ટ્રેસ હુમા કુરેશી સોશિયલ મીડિયા પર પોતાની તસવીરોના કારણે ચર્ચામાં રહે છે. ત્યારે વધુ એકવાર હુમાએ ખૂબજ સ્ટાલિશ અંદાજમાં તસવીરો શેર કરી છે. (Photo-Instagram)
Published at :
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
શિક્ષણ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)