શોધખોળ કરો
લગ્નની ચર્ચાઓ વચ્ચે આ હૉટ એક્ટ્રેસ દુબઇમાં પ્રેમી સાથે ગાળી રહી છે વેકેશન, તસવીરો વાયરલ
1/9

આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન, નાગાર્જૂન અક્કિનેની, અને ડમ્પલ કાપડિયા પણ મહત્વના રૉલમાં દેખાશે. ફિલ્મમાં મૌની રૉય એક વિલન તરીકે દેખાશે. (Photo Credit: @imouniroy Instagarm)
2/9

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો મૌની રૉય આલિયા ભટ્ટ-રણબીક કપૂર સ્ટારર બ્રહ્માસ્ત્રમાં દેખાશે. આને અયાન મુખર્જી ડાયરેક્ટ કરી રહ્યાં છે. (Photo Credit: @imouniroy Instagarm)
Published at :
આગળ જુઓ




















