શોધખોળ કરો
ખેડૂતો માટે સરકારની ખાસ યોજના, ખેડૂતોને સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે મળશે રૂપિયા
Agrisure Scheme For Farmers: ભારત સરકાર ખેડૂતો માટે વિવિધ પ્રકારની યોજનાઓ ચલાવે છે. દેશના કરોડો ખેડૂતોને આ સરકારી યોજનાઓનો લાભ મળે છે.
પ્રતિકાત્મક તસવીર
1/6

Agrisure Scheme For Farmers: ભારત સરકાર ખેડૂતો માટે વિવિધ પ્રકારની યોજનાઓ ચલાવે છે. દેશના કરોડો ખેડૂતોને આ સરકારી યોજનાઓનો લાભ મળે છે. ખેડૂતોને નાણાકીય લાભ આપવા માટે ભારત સરકારે વર્ષ 2019માં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી હતી.
2/6

આ યોજના હેઠળ ભારત સરકાર દેશના 13 કરોડથી વધુ ખેડૂતોને વાર્ષિક 6૦૦૦ રૂપિયા સુધીનો લાભ આપે છે. હવે સરકારે દેશના ખેડૂતો માટે બીજી એક નવી યોજના શરૂ કરી છે. દેશના કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ગયા વર્ષે આ યોજના શરૂ કરી હતી.
Published at : 20 Jan 2025 12:47 PM (IST)
આગળ જુઓ




















