શોધખોળ કરો
સારા સમાચાર! હવે એગ્રીકલ્ચર લોન ચુકાવવામાં ખેડૂતોની મદદ કરશે સરકાર
ખેડૂત ભાઈઓ માટે સારા સમાચાર છે. હવે બિહાર સરકાર ખેડૂત ભાઈઓને કૃષિ લોન ચૂકવવામાં મદદ કરશે.
બિહાર સરકાર કૃષિ લોન પર વ્યાજમાં 3% રિબેટ આપશે. તેમાં રાજ્યની વધારાની યોજનામાંથી 1% અને કેન્દ્ર તરફથી 2%નો સમાવેશ થાય છે. આ તમામ કોમર્શિયલ અને ગ્રામીણ બેંકોમાંથી રૂ. 3 લાખ સુધીની લોન પર લાગુ થશે.
1/5
2/5
3/5
4/5
5/5
Published at : 08 Jul 2024 07:28 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
મનોરંજન
Advertisement