શોધખોળ કરો
અહીં માત્ર પાણીમાં જ ઉગે છે શાકભાજી, જાણો આ અદ્ભુત હાઇડ્રોપોનિક્સ ટેકનિક વિશે
દરેક ક્ષેત્રમાં ટેકનોલોજીનો વિકાસ થઈ રહ્યો છે. ખેતી પણ હવે આધુનિક ટેકનોલોજીથી થઈ રહી છે. આવી જ એક ટેકનિક હાઇડ્રોપોનિક્સ છે. આ હેઠળ ખેતી માટે માટી કે મોટી જમીનની જરૂર નથી.
પ્રતિકાત્મક તસવીર
1/6

હાઇડ્રોપોનિક્સ ટેકનોલોજી પર્યાવરણને અનુકૂળ છે અને તે ઓછા પાણી અને ઓછા પોષક તત્વો સાથે સારો પાક આપે છે. આ સાથે આ ટેકનિકથી તૈયાર થયેલા પાકની કિંમત પણ ઘણી વધારે છે.
2/6

તમને જણાવી દઈએ કે, હાઈડ્રોપોનિક ટેક્નોલોજીનો ઉપયોગ અમેરિકા, સિંગાપુર, બ્રિટન અને જર્મની જેવા દેશોમાં પહેલાથી જ થઈ રહ્યો છે. અને હવે આ ટેકનિક ભારતીય ખેડૂતોમાં પણ ખૂબ જ લોકપ્રિય બની રહી છે. જેના કારણે ખેડૂતોને મોટો નફો મળી રહ્યો છે.
Published at : 31 Jul 2023 06:31 AM (IST)
આગળ જુઓ





















