શોધખોળ કરો

શું મહિલા ખેડૂતોને પણ PM કિસાન યોજનાનો લાભ મળે છે? આ છે નિયમ

PM Kisan Yojana Rules: કિસાન યોજનાને લઈને લોકોના મનમાં ઘણી વાર ઘણા પ્રશ્નો હોય છે. જેમાં એક પ્રશ્ન એ છે કે શું મહિલા ખેડૂતોને પણ આ યોજનાનો લાભ મળે છે. ચાલો જાણીએ જવાબ.

ભારત સરકાર દ્વારા દેશના નાગરિકો માટે ઘણી યોજનાઓ ચલાવવામાં આવે છે. અલગ અલગ લોકોને ધ્યાનમાં લઈને સરકાર પાસે વિવિધ પ્રકારની યોજનાઓ છે.

1/6
ભારત એક કૃષિપ્રધાન દેશ છે, તેથી જ સરકાર ભારતમાં ખેડૂતોને લાભ આપવા માટે ઘણી યોજનાઓ ચલાવે છે.

2/6
આ સંદર્ભે, કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2019માં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ લાભાર્થી ખેડૂતોને વાર્ષિક 6 હજાર રૂપિયા આપવામાં આવે છે.

3/6
આ રકમ ચાર મહિનાનાં ગાળામાં રૂ. 2000ના ત્રણ હપ્તામાં DBT દ્વારા સીધી ખેડૂતોના ખાતામાં મોકલવામાં આવે છે.

4/6
આ યોજનાને લઈને લોકોના મનમાં અનેક પ્રકારના પ્રશ્નો હોય છે. જેમાં એક પ્રશ્ન એ છે કે શું મહિલા ખેડૂતોને પણ આ યોજનાનો લાભ મળે છે.

5/6
તો તમને જણાવી દઈએ કે સરકાર દ્વારા ચલાવવામાં આવતી આ યોજના હેઠળ માત્ર પુરૂષોને જ નહીં પરંતુ મહિલા ખેડૂતોને પણ સમાન લાભ આપવામાં આવે છે.

6/6
જો કે મહિલા ખેડૂતના નામે ખેતી માટે જમીન હોવી જોઈએ. અને આ સાથે મહિલા ખેડૂતે યોજનાઓની બાકી રહેલી પાત્રતા પૂરી કરવી જરૂરી છે.

ખેતીવાડી ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય થઈ, આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની કરાઈ આગાહી 

Gujarat Rain: નવરાત્રિમાં ભુક્કા બોલાવશે વરસાદ, અંબાલાલભાઈ પટેલની લેટેસ્ટ આગાહી 

Chhattisgarh Naxal Encounter: દંતેવાડા -બીજાપુર બોર્ડર નજીક પોલીસ - નક્સલી વચ્ચે અથડામણ, 9 નક્સલી ઠાર
Chhattisgarh Naxal Encounter: દંતેવાડા- બીજાપુર બોર્ડર નજીક પોલીસ - નક્સલી વચ્ચે અથડામણ, 9 નક્સલી ઠાર
Mehsana Rain: ભારે વરસાદના કારણે બહુચરાજી BRC ભવનની કચેરી પાણીમાં ગરકાવ
Mehsana Rain: ભારે વરસાદના કારણે બહુચરાજી BRC ભવનની કચેરી પાણીમાં ગરકાવ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Forecast | દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, જુઓ અહેવાલGujarat Rain | ગુજરાતમાં 24 કલાકમાં 183 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વાલિયામાં 12 ઇંચ વરસાદSurat AAP | સુરતના આપના કોર્પોરેટરની ધરપકડ, જુઓ શું છે આખો મામલો? | ABP AsmitaPorbandar Coast Guard ના હેલિકોપ્ટરનું ઇમરજન્સી લેન્ડિંગ, 3 કર્મચારી લાપતા, શોધોખોળ ચાલુ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય થઈ, આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની કરાઈ આગાહી 
Gujarat Rain: એક સાથે ચાર સિસ્ટમ સક્રિય થઈ, આ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની કરાઈ આગાહી 
Gujarat Rain: નવરાત્રિમાં ભુક્કા બોલાવશે વરસાદ, અંબાલાલભાઈ પટેલની લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: નવરાત્રિમાં ભુક્કા બોલાવશે વરસાદ, અંબાલાલભાઈ પટેલની લેટેસ્ટ આગાહી 
Chhattisgarh Naxal Encounter: દંતેવાડા -બીજાપુર બોર્ડર નજીક પોલીસ - નક્સલી વચ્ચે અથડામણ, 9 નક્સલી ઠાર
Chhattisgarh Naxal Encounter: દંતેવાડા- બીજાપુર બોર્ડર નજીક પોલીસ - નક્સલી વચ્ચે અથડામણ, 9 નક્સલી ઠાર
Mehsana Rain: ભારે વરસાદના કારણે બહુચરાજી BRC ભવનની કચેરી પાણીમાં ગરકાવ
Mehsana Rain: ભારે વરસાદના કારણે બહુચરાજી BRC ભવનની કચેરી પાણીમાં ગરકાવ
New PPF Rules: બદલાઇ ગયા પીપીએફના નિયમ, જાણો આ 3 નવા રૂલની તમારા પર શું પડશે અસર

Banaskantha Rain: બનાસકાંઠા જિલ્લામાં મેઘમહેર યથાવત, પાલનપુરમાં લોકોના ઘરમાં ભરાયા પાણી 

Rain: ગુજરાત માથે હજુ 6 દિવસનો ખતરો, 3થી 9 સપ્ટે. સુધી આ વિસ્તારોમાં વરસાદનું જોર વધશે

Narmada Dam: ફરી વધી રહી છે નર્મદા ડેમની જળસપાટી, 15 દરવાજા 2 મીટર સુધી ખોલવામાં આવ્યા

Embed widget