શોધખોળ કરો
અમદાવાદ: નારોલમાં લકઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, 7 લોકો ઇજાગ્રસ્ત
1/3

ખાનગી કંપનીની સ્ટાફ બસ અને ટ્રક વચ્ચે અકસ્માતમાં છ થી સાત કર્મચારીઓ ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માતના પગલે બસમાં રહેલા કર્મચારીઓના જીવ પડીકે બંધાઇ ગયા હતા.
2/3

અમદાવાદઃ શિયાળાના ધૂમ્મસની સાથે અમદાવાદમાં અકસ્માતની ઘટના બની છે. શહેરના નારોલમાં આજે સવારે લકઝરી બસ અને ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં સાત લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
Published at :
આગળ જુઓ





















