શોધખોળ કરો

Nail Cutting Day: માન્યતાઓ અનુસાર આ 3 દિવસો નખ કાપવા માટે છે અશુભ

Nail Cutting Day: હિંદુ ધર્મમાં રોજિંદા જીવન સાથે જોડાયેલી અનેક માન્યતાઓ છે. તેમાં નખ કાપવાનો દિવસ પણ મહત્વનો માનવામાં આવે છે. માન્યતા અનુસાર અઠવાડિયાના કેટલાક દિવસોમાં નખ કાપવા અશુભ ગણાય છે.

પ્રતિકાત્મક તસવીર

1/7
શાસ્ત્રો મુજબ ખોટા દિવસે નખ કાપવાથી જીવનમાં અશાંતિ, અવરોધો અને માનસિક તણાવ આવે છે. તેથી જાણવું જરૂરી છે કે કયા દિવસે નખ કાપવા જરૂરી છે

2/7
શાસ્ત્રો અનુસાર, મંગળવારના દિવસે નખ કાપવા અશુભ છે. કહેવાય છે કે આ દિવસે નખ કાપવાથી વાદ-વિવાદ થવાની શક્યતા હોય છે. સાથે જ મંગળ ગ્રહ નબળો પડે છે.

3/7
ગુરુવારના દિવસે નખ કાપવાનું ટાળવું જોઈએ. કારણ છે કે આ દિવસે નખ કાપવાથી ધનહાનિ થાય છે અને પરિવારના વાતાવરણમાં તણાવ વધે છે. સાથે જ કુંડળીમાં ગુરુ ગ્રહની સ્થિતિ પણ ખરાબ થાય છે.

4/7
શનિવારના દિવસે નખ કાપવા અશુભ માનવામાં આવે છે. શનિવારના દિવસે નખ કાપવાથી સમસ્યામાં વધારો થાય છે અને કામમાં અવરોધો આવે છે. સાથે જ શનિદેવની અસરો પણ વધે છે.

5/7
આ ઉપરાંત અમાવસ્યા, એકાદશી તેમજ વ્રતના દિવસોમાં પણ નખ કાપવાથી બચવું જોઈએ. માન્યતા છે કે આ દિવસોમાં નખ કાપવાથી વ્રતનું પૂર્ણ ફળ મળતું નથી.

6/7
નખ કાપવા માટે સોમવાર, બુધવાર અને શુક્રવાર શુભ માનવામાં આવે છે. શક્ય હોય તો આ દિવસોમાં જ નખ કાપવા જોઈએ. જો આ દિવસોમાં શક્ય ન બને તો શાસ્ત્ર મુજબ રવિવારના દિવસે પણ નખ કાપી શકાય છે.

7/7
Disclaimer: અહીં, પૂરી પાડવામાં આવેલ વિગતો માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. એબીપી અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી.

એસ્ટ્રો ફોટો ગેલેરી

Sponsored Links by Taboola

ફોટો ગેલેરી

ટોપ સ્ટોરી

Today's Horoscope: તુલા સહિત આ રાશિના રહે સાવધાન, જાણો મેષની મીનનો કેવો જશે ગુરૂવાર
Today's Horoscope:તુલા સહિત આ રાશિના રહે સાવધાન, જાણો મેષની મીનનો કેવો જશે ગુરૂવાર
Budh Gochar: 48 કલાકમાં માલામાલ થશે આ 5 રાશિઓ, ગ્રહોના રાજકુમાર બુધ પલટશે કિસ્મત!

Shani Tips: ભૂલથી પણ શનિવારે જૂતા ખરીદતા પહેલા જાણી લો આ માન્યતા, નહીં તો વધી શકે છે મુશ્કેલીઓ

બુધવાર અને સ્વાતિ નક્ષત્રનો આજે શુભ સંયોગ, આ શુભ સમયે કરો આ ખાસ ઉપાય, સઘળી સમસ્યાથી મળશે મુક્તિ

વિડિઓઝ

Ahmedabad Rain Update : અમદાવાદમાં રાતે પણ ધોધમાર વરસાદ, રસ્તા પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનના પાપે ડૂબ્યું અમદાવાદ
South Gujarat Rain : દક્ષિણ ગુજરાતની નદીઓમાં પૂર, ઘરોમાં ઘૂસ્યા પાણી
Ambalal Patel Prediction: અંબાલાલની ધુંઆધાર આગાહી , અમદાવાદમાં પણ પડશે ભારે વરસાદ
Surat Red Alert : સુરત માટે આજની રાત ભારે, લોકોને ઘરમાં જ રહેવા અપીલ; સ્કૂલોમાં રજા જાહેર

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાલાલ પટેલની મોટી આગાહી, વીજળીના કડાકા-ભડાકા સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ, જાણો અપડેટ

Valsad Rain: ભારે વરસાદમાં જીવ બચાવવા વીજ પોલ પર ચઢી ગયેલા યુવકનું હેલિકોપ્ટરથી દિલધડક  રેસ્ક્યૂ

Ahmedabad Rain: અમદાવાદમાં ફરી ધોધમાર વરસાદ શરુ, અનેક વિસ્તારો જળમગ્ન, 7 અન્ડરપાસ બંધ 

Ahmedabad Rain: અમદાવાદ માટે આગામી 3 કલાક ભારે, 'રેડ એલર્ટ' સાથે અત્યંત ભારે વરસાદની આગાહી

ભારે વરસાદથી રાજ્યમાં જનજીવન પ્રભાવિત: 1,201 રસ્તા બંધ, STની 920 ટ્રિપ રદ, 35 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો

વૈભવ સૂર્યવંશીની તોફાની અડધી સદીની મદદથી ભારતની જીત, પ્રથમ T20I માં ઝિમ્બાબ્વેને 7 વિકેટથી હરાવ્યું

CJP આવતીકાલે દેશભરમાં કરશે વિરોધ પ્રદર્શન, વિદ્યાર્થીઓને મોટી સંખ્યામાં જોડાવા કરી અપીલ 

દક્ષિણ ગુજરાતમાં જળબંબાકાર, વલસાડ જિલ્લામાં આભ ફાટ્યું, 30 કલાકમાં ઉમરગામમાં 43 ઈંચ વરસાદ

Embed widget