શોધખોળ કરો
Numerology: આ તારીખે જન્મેલા લોકો હોય છે વફાદાર, ક્યારેય નથી કરતા વિશ્વાસઘાત
Numerology: અંકશાસ્ત્ર અનુસાર, કેટલીક સંખ્યાઓ એવી હોય છે જે પોતાના પ્રેમ માટે કંઈ પણ કરવા તૈયાર હોય છે. આ તારીખે જન્મેલા લોકો ખૂબ જ વફાદાર પણ હોય છે.
પ્રતીકાત્મક તસવીર
1/9

Numerology:અંકશાસ્ત્રમાં, અમુક સંખ્યાઓ એવી છે, જેમના માટે પ્રેમ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ લોકો ક્યારેય તેમના પ્રિયજનોનો સાથ છોડતા નથી, ભલે તેમના સંબંધોમાં ગમે તેટલા ઉતાર-ચઢાવ આવે. તેઓ ક્યારેય તેમના પ્રિયજનોનો સાથ છોડતા નથી.
2/9

અંકશાસ્ત્ર અનુસાર, જે લોકોનો જન્મ કોઈપણ મહિનાની 2, 3, 6, 7, 9, 11, 12, 15, 16, 17, 20, 22, 24, 25, 27, 29 તારીખે થયો હોય, આવા લોકો ક્યારેય પોતાના જીવનસાથીને અધવચ્ચે છોડી દેતા નથી.આ તારીખે જન્મેલા લોકો લોયલ હોય છે.
3/9

2, 11, 2૦ અને 29 તારીખે જન્મેલા લોકો પર ચંદ્રનો ખાસ આશીર્વાદ હોય છે. આ વ્યક્તિઓ ભાવનાત્મક હોય છે અને પાલનપોષણ અને સાચા પ્રેમમાં માને છે.
4/9

૬ઠ્ઠી, 15મી અને 24મી તારીખે જન્મેલા શુક્ર જનિત વ્યકિત હોય છે. આવી વ્યક્તિ તેમના જીવનસાથી પ્રત્યે વફાદાર હોય છે અને ક્ષમાભાવ હોવાથી તે સબંધોને તૂટતા અટકાવે છે.
5/9

7, 16, અને 25 તારીખે જન્મેલા લોકો નેપ્ચ્યુન (વરુણ) જનિત હોય છે. આ લોકો પ્રેમ માટે કંઈ પણ કરવાની ક્ષમતા ધરાવે છે. વધુમાં, તેઓ ઉપરછલ્લા પ્રેમમાં માનતા નથી.
6/9

9, 18, અને 27 તારીખે જન્મેલા મંગળ ગ્રહ તેમના જીવનસાથીઓ પ્રત્યે કાળજી અને આદર રાખવા માટે જાણીતા છે. વધુમાં, આ વ્યક્તિઓ ગુપ્ત સંબંધોમાં માને છે.
7/9

૩, 12, 21, 30 ગુરુ રાશિના લોકો ધીરજમાં માને છે અને પ્રેમમાં વિશ્વાસ રાખે છે. તેઓ પોતાના જીવનસાથી સિવાય બીજા કોઈને જોવાનું પસંદ કરતા નથી.
8/9

17, 26શુક્ર જનિત હોય છે, જેઓ પ્રેમમાં ધીરજ રાખે છે અને મુશ્કેલ સમયમાં પણ પોતાના જીવનસાથીને છોડતા નથી.
9/9

11 અને 22 રાશિઓ પર ગુરુ ગ્રહનો ખાસ આશીર્વાદ હોય છે. આ સંખ્યાઓ હેઠળ જન્મેલા લોકો તેમના જીવનસાથી સાથે આદરપૂર્વક વર્તે છે અને હંમેશા તેમને ટેકો આપે છે.
Published at : 15 Nov 2025 05:46 PM (IST)
આગળ જુઓ
Advertisement





















