શોધખોળ કરો

13 દિવસ બાદ આ 4 રાશિના જાતકનું નસીબ ચમકશે, આર્થિક સ્થિતિ સુધરતા થશે માલામાલ ,આ સાથે થશે આ લાભ

શનિ દેવ

1/6
જ્યોતિષમાં આમ તો કોઇ પણ ગ્રહનું અસ્ત થવું અશુભ મનાય  છે પરંતુ કેટલીક વખત આ સ્થિતિ ખૂબ જ  શુભ ફળ આપે છે.  24 જાન્યુઆરીએ શનિ અસ્ત  થઇ રહ્યો છે અને 34 દિવસ સુધી અસ્ત રહેશે.  શનિની આ સ્થિતિ 4 રાશિના લોકો માટે ખૂબ શુભ સાબિત થશે.

2/6
જ્યોતિષ  શાસ્ત્ર મુજબ શનિ અસ્ત થતાં સૂર્ય શનિની શક્તિ સૂર્ય ખેંચી લેશે,. આ સ્થિતિમાં શનિ અને સૂર્ય સાથે જોડાયેલી રાશિ પર ખાસ અસર થશે

3/6
કર્ક રાશિના જાતકો માટે 34 દિવસનો આ સમય આરામની દષ્ટીએ ઉત્તમ છે. આ સમયમાં પ્રયાસ કરો કે વધુમાં વધુ સમય પરિવાર સાથે વ્યતિત થાય. ઘરની સજાવટનું કામ પરિવારના સભ્યો સાથે મળીને થઇ શકે છે. આ સમય આપનું મગજને રિચાર્જ કરવાનો પ્રયાસ કરો.

4/6
વૃશ્ચિક રાશિ માટે પરિસ્થિતિના કારણે દૂર ગયેલા લોકોનું પુન નજીક આવવનો યોગ બની રહ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોથી આપ આર્થિક સમસ્યાથી પરેશાન હો તો ધન પ્રાપ્તિના નવા રસ્તાઓ ખૂલશે. આપના ઉચ્ચ અધિકારીઓથી પણ લાભ થશે. કાર્યક્ષેત્ર લાભ થઇ શકે છે.

5/6
મકર રાશિના જાતકોને પણ લાભ મળશે, શનિ કમજોર થતાં વિલંબમાં પડેલા કાર્ય ફરી ગતિ પકડશે. માનસિક સમસ્યાનો  તણાવનો પણ અંત આવશે. આ સમયમાં ચંદ્ર દેવનું ધ્યાન કરો. 1 કિલો ચાવલ માતા સમાન મહિલાને દાન કરો. સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરો. આ સમય આપના માટે લાભદાયી છે.

6/6
મીન રાશિ માટે પણ શનિનું અસ્ત થવું શુભ ફળ આપશે. સ્વાસ્થ્ય સુધારમાં પ્રારંભ થશે. જૂની બીમારીથી રાહત મળશે. હાલ આપના આત્મવિશ્વાસને ઓછો ન થવા દો. કાર્યક્ષેત્રમાં મોટી સફળતા મળશે,.

એસ્ટ્રો ફોટો ગેલેરી

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાત ATSએ જાસૂસી નેટવર્કનો કર્યો પર્દાફાશ: પાકિસ્તાનને ગુપ્ત માહિતી પહોંચાડતા સેનાના પૂર્વ સુબેદાર સહિત બેની ધરપકડ

ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બની ધમકી, મદીનાથી હૈદરાબાદ જતી ફ્લાઈટનું અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ

ઈન્ડિગોની 170 ફ્લાઇટ્સ રદ, હૈદરાબાદ અને મુંબઈ સહિત અનેક શહેરોમાં મુસાફરો ફસાયા, એરપોર્ટ પર રાત વિતાવવા મજબૂર

Jamnagar: જામનગરમાં મોડી રાત્રે બે જૂથો વચ્ચે અથડામણ, મારામારી બાદ થયો જોરદાર પથ્થરમારો

ABP Premium

વિડિઓઝ

Rivaba Jadeja : 2027માં કોંગ્રેસ ગુજરાતમાં સિંગલ ડિજિટમાં રહી જશે , રાહુલની પોસ્ટ પર પ્રતિક્રિયા
Bharat Taxi : Ola-Uberને ટક્કર આપશે ભારત ટેક્સી, રાજકોટ અને દિલ્લીથી પ્રારંભ
Hun To Bolish : હું તો બોલીશ : માનવભક્ષી ?
Hun To Bolish : હું તો બોલીશ : કૂતરા પકડવા નિયુક્તિ !
Hun To Bolish : હું તો બોલીશ : સીડી વિનાનો વિકાસ ?

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત ATSએ જાસૂસી નેટવર્કનો કર્યો પર્દાફાશ: પાકિસ્તાનને ગુપ્ત માહિતી પહોંચાડતા સેનાના પૂર્વ સુબેદાર સહિત બેની ધરપકડ
ગુજરાત ATSએ જાસૂસી નેટવર્કનો કર્યો પર્દાફાશ: પાકિસ્તાનને ગુપ્ત માહિતી પહોંચાડતા સેનાના પૂર્વ સુબેદાર સહિત બેની ધરપકડ
ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બની ધમકી, મદીનાથી હૈદરાબાદ જતી ફ્લાઈટનું અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ
ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બની ધમકી, મદીનાથી હૈદરાબાદ જતી ફ્લાઈટનું અમદાવાદમાં ઈમરજન્સી લેન્ડિંગ
ઈન્ડિગોની 170 ફ્લાઇટ્સ રદ, હૈદરાબાદ અને મુંબઈ સહિત અનેક શહેરોમાં મુસાફરો ફસાયા, એરપોર્ટ પર રાત વિતાવવા મજબૂર
ઈન્ડિગોની 170 ફ્લાઇટ્સ રદ, હૈદરાબાદ અને મુંબઈ સહિત અનેક શહેરોમાં મુસાફરો ફસાયા, એરપોર્ટ પર રાત વિતાવવા મજબૂર
Jamnagar: જામનગરમાં મોડી રાત્રે બે જૂથો વચ્ચે અથડામણ, મારામારી બાદ થયો જોરદાર પથ્થરમારો
Jamnagar: જામનગરમાં મોડી રાત્રે બે જૂથો વચ્ચે અથડામણ, મારામારી બાદ થયો જોરદાર પથ્થરમારો
ભારતીય રસોઇયા દ્વારા બનાવેલું ભોજન નહીં ખાય પુતિન? તો પછી કોણ બનાવશે આલિશાન ડિનર?

કીર્તિ પટેલ સામે વધુ એક ફરિયાદ દાખલ, ગુજરાતમાં નોંધાયો 10મો કેસ, જાણો સમગ્ર મામલો

Pulsar N160 અને Apache RTR160, કઈ બાઇક આપે છે વધુ સારી માઇલેજ? કિંમત ₹1.5 લાખથી પણ ઓછી

પુતિનના પાવર પેક્ડ 28 કલાક, PM મોદી સાથે પ્રાઇવેટ ડિનર, આ રહ્યું કૂટનીતિથી લઇ ડિફેન્સ ડીલનું સુપર શિડ્યૂલ

Embed widget