શોધખોળ કરો
Surya Grahan 2024: ચંદ્રગ્રહણ બાદ એપ્રિલમાં આ તારીખે લાગશે સૂર્યગ્રહણ, જાણો સૂતકકાળથી લઇને સંપૂર્ણ માહિતી......
8 એપ્રિલે થનારું ગ્રહણ સંપૂર્ણ સૂર્યગ્રહણ હશે. જે ભારતમાં જોવા નહીં મળે
(તસવીર- સોશ્યલ મીડિયા પરથી)
1/6

Surya Grahan 2024: વર્ષ 2024નું પહેલું સૂર્યગ્રહણ ટૂંક સમયમાં જ થવાનું છે. વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ સંપૂર્ણ સૂર્યગ્રહણ હશે. સૌ પ્રથમ સૂર્યગ્રહણ વિશે વિગતવાર જાણો.
2/6

2024નું બીજું ગ્રહણ અને વર્ષનું પહેલું સૂર્યગ્રહણ એપ્રિલ મહિનામાં થવાનું છે. પ્રથમ સૂર્યગ્રહણ 8 એપ્રિલે થશે.
Published at : 02 Apr 2024 12:53 PM (IST)
આગળ જુઓ



















