શોધખોળ કરો
Astro Tips: લોટ સાથે જોડાયેલા છે આ ઉપાય, બદલી શકે છે તમારી કિસ્મત
તમે વિચાર્યું પણ નહીં હોય કે જે લોટથી આપણે રોટલી ખાઈએ છીએ તે એટલો ચમત્કારિક હોઈ શકે છે કે તે તમારું ભાગ્ય બદલી શકે છે અને તમારી ઘણી સમસ્યાઓનું સમાધાન કરી શકે છે.
ફાઈલ તસવીર
1/5

લોટ એક એવી વસ્તુ છે જે સામાન્ય રીતે દરેક ઘરમાં અને રસોડામાં જોવા મળે છે. લોટનો ઉપયોગ માત્ર રસોઈમાં જ નથી થતો પણ ઘણી બધી રીતે થાય છે જેના દ્વારા તમે તમારું નસીબ સુધારી શકો છો. લોટનો ઉપયોગ કરીને એવા ઘણા ઉપાય છે જે તમારું ભાગ્ય બદલી શકે છે.
2/5

જો તમે પૈસાથી પરેશાન છો તો ગુરુવારે લોટમાં હળદર મિક્સ કરીને ગાયને ખવડાવો, એવું માનવામાં આવે છે કે આમ કરવાથી તમારી બધી સમસ્યાઓનો અંત આવશે. જો તમારા પૈસા ક્યાંક ફસાયેલા હોય તો તે પાછા આવે છે.
Published at : 26 Sep 2023 03:46 PM (IST)
આગળ જુઓ





















