શોધખોળ કરો
Budh Gochar 2024: કન્યા રાશિમાં બધુની એન્ટ્રી,23 સપ્ટેમ્બરથી આ રાશિની બદલી જશે કિસ્મત
Budh Gochar 2024: 23 સપ્ટેમ્બર, 2024 ના રોજ, બુધ સિંહ રાશિમાંથી કન્યા રાશિમાં જશે. કન્યા રાશિનો સ્વામી બુધ છે. આવો જાણીએ કઇ રાશિ પર થશે સકારાત્મક અસર
પ્રતીકાત્મક તસવીર
1/4

વૃષભ - બુધ પાંચમા ભાવમાં ગોચર કરી રહ્યો છે, લવ લાઈફ માટે આ સમય સારો રહેશે. જો તમે પ્રેમ સંબંધમાં છો તો લગ્ન પછી તમે તમારા પરિવાર સાથે વાત કરી શકો છો. નવી નોકરી શોધી રહ્યા છો, હવે રાહ જુઓ. ઉતાવળે લીધેલો નિર્ણય ખોટો હોઈ શકે છે.
2/4

કન્યા - તમારી રાશિમાં બુધનું ગોચર ખૂબ જ સુંદર પરિણામ આપવાનું છે. મીડિયા, દવા, વકીલાત, પ્રકાશન, ગાયન વગેરે જેવા વ્યવસાયો સાથે સંકળાયેલા લોકો માટે બુધનું સંક્રમણ ફાયદાકારક સાબિત થશે. નોકરીમાં ચાલી રહેલી સમસ્યાઓનો ઉકેલ આવશે.
Published at : 22 Sep 2024 07:48 AM (IST)
આગળ જુઓ




















