શોધખોળ કરો
Dhanteras 2023: ધનતેરસના દિવસે ભૂલથી પણ ન કરશો આ કામ નહિ તો નુકસાનને નોતરશો
ધનતેરસના આ દિવસે ખરીદી કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. જો આ દિવસે ક્યારેય આ 5 કામ ન કરશો નહિ તો દ્રરિદ્રતા નોતરશે.

પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/6

ધનતેરસનો તહેવાર 10 નવેમ્બર 2023 ના રોજ છે. આ દિવસે ખરીદી કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. જો આ દિવસે ક્યારેય આ 5 કામ ન કરશો નહિ તો દ્રરિદ્રતા નોતરશે.
2/6

ધનેતરસના દિવસે ઘર બંધ ન કરો એટલે કે ઘર ખાલી ન રહેવું જોઇએ કોઇને કોઇ ઘર પર રહેવું જોઇએ. નહિતો લક્ષ્મી નારાજ થાય છે. આ દિવસે લક્ષ્મીનું આગમન થયું હોવાથી તાળુ ન મારવું
3/6

ધનતેરસના દિવસે કોઇ અભાવગ્રસ્ત કે ગરીબને હડધૂત ન કરો, તેમને ઘર દ્રારથી ખાલી હાથ ન જવા દો.
4/6

ધનતેરસના દિવસે ક્યારેય કોઇને પૈસા ઉધાર ન આપો, તેનાથી ધનમાં કમી આવે છે.
5/6

ધનતેરસના દિવસે લોખંડની વસ્તુની ખરીદી ન કરવી જોઇએ તેનાથી ધન હાનિ થાય છે.
6/6

ધનતેરસના દિવસે ધન ધાન્ય અને સોના ચાંદી કે પિતળની ધાતુ સિવાની કોઇ પણ વસ્તુની ખરીદી ન કરો.
Published at : 10 Nov 2023 12:28 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દેશ
દુનિયા
આઈપીએલ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
