શોધખોળ કરો
Deepotsav 2022: અયોધ્યામાં દીપોત્સવની તૈયારી પૂર્ણ, જુઓ ભવ્ય તસવીરો
Deepotsav 2022: દિવાળી પહેલા રવિવારે અયોધ્યામાં દીપોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હાજરી આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ અયોધ્યા આવી રહ્યા છે.
અયોધ્યા દીપોત્સવ
1/8

દિવાળી પહેલા અયોધ્યામાં ભવ્ય દીપોત્સવ ઉજવવામાં આવશે. આ દરમિયાન કુલ 18 લાખ માટીના દીવા પ્રગટાવવામાં આવશે.
2/8

આ કાર્યક્રમ દરમિયાન આતશબાજી, લેસર શો અને રામલીલાનું પણ આયોજન કરવામાં આવશે.
Published at : 23 Oct 2022 12:45 PM (IST)
આગળ જુઓ





















