શોધખોળ કરો
Diwali Puja 2022: અમદાવાદમાં છ બાય ત્રણ ફૂટના વિશાળ ચોપડાનું કરાયું પૂજન, જુઓ તસવીરો
Diwali 2022: નવા વર્ષમાં આર્થિક સમૃદ્ધિમાં વૃદ્ધિ પામે અને સુખ શાંતિની પ્રાપ્તિ થાય તે માટે દિવાળીના દિવસે ચોપડા પૂજન કરવામાં આવે છે

ચોપડા પૂજન
1/9

આજે છે પ્રકાશનો પાવન પર્વ ત્યારે દેશભરમાં દિવાળીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે
2/9

અમદાવાદ સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણીનગર ખાતે વેપારીઓ દ્વારા પરંપરાગત ચોપડા પૂજન તથા આધુનિક યુગ પ્રમાણે લેપટોપ પૂજન કરવામાં આવ્યું
3/9

નવા વર્ષમાં આર્થિક સમૃદ્ધિમાં વૃદ્ધિ પામે અને સુખ શાંતિની પ્રાપ્તિ થાય તે માટે દિવાળીના દિવસે ચોપડા પૂજન કરવામાં આવે છે
4/9

કુમકુમ મંદિરમાં છેલ્લા 35 વર્ષથી ચોપડા પૂજન કરવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો સામેલ થાય છે.
5/9

અમદાવાદના મણિનગર કુમકુમ મંદિરમાં આજે છ બાય ત્રણ ફૂટના વિશાળ ચોપડા નું પૂજન કરવામાં આવ્યું
6/9

મોટી સંખ્યામાં વેપારીઓ અને હરિ ભક્તો દ્વારા ચોપડા પૂજન કરાવવામાં આવ્યું હતું.આધુનિક યુગમાં લેપટોપનું પૂજન કરવામાં આવ્યું છે.
7/9

એક સાથે સેંકડો લોકોએ શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કર્યું હતું.
8/9

દિવાળીના દિવસે દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા વિધિપૂર્વક કરવામાં આવે છે.
9/9

જેના કારણે મા લક્ષ્મી ભક્તો પર ખૂબ જ પ્રસન્ન થાય છે અને ભક્તોને ધન, વૈભવ, સુખ-સમૃદ્ધિ અને સમૃદ્ધિમાં વધારો કરે છે.
Published at : 24 Oct 2022 12:50 PM (IST)
આગળ જુઓ
Advertisement