શોધખોળ કરો
Pitru Paksha 2025: ઘર પર આ વસ્તુઓ હોવાથી ક્યારેય મળતી નથી પિતૃઓની કૃપા
Pitru Paksha 2025: હિન્દુ ધર્મમાં પિતૃ પક્ષને પૂર્વજોનો પર્વ કહેવામાં આવે છે. પિતૃ પક્ષના 15 દિવસ દરમિયાન પિતૃઓની આત્માની શાંતિ માટે અને તેમના આશીર્વાદ મેળવવા માટે પિંડદાન અને તર્પણ કરવામાં આવે છે.
પ્રતિકાત્મક તસવીર
1/6

હિન્દુ ધર્મમાં પિતૃ પક્ષને પૂર્વજોનો પર્વ કહેવામાં આવે છે. પિતૃ પક્ષના 15 દિવસ દરમિયાન પિતૃઓની આત્માની શાંતિ માટે અને તેમના આશીર્વાદ મેળવવા માટે પિંડદાન અને તર્પણ કરવામાં આવે છે.
2/6

એવી માન્યતા છે કે પિતૃ પક્ષ દરમિયાન મૃત સ્વજનોની આત્મા તેમના પરિવારના સભ્યોને મળવા આવે છે. તેથી, આ સમય દરમિયાન ઘરને સ્વચ્છ અને શુદ્ધ રાખવું જોઈએ. ઉપરાંત ઘરમાંથી એવી નકારાત્મક વસ્તુઓ પણ દૂર કરવી જોઈએ, જે પૂર્વજોને ગમતી નથી.
Published at : 29 Aug 2025 10:04 PM (IST)
આગળ જુઓ





















