શોધખોળ કરો
Guru Purnima 2023: ગધેથડ ગામ સ્થિત ગાયત્રી આશ્રમમાં ગુરુપૂર્ણિમા મહોત્સવનું આયોજન મોકુફ રાખવામાં આવ્યું, જાણો કારણ
Gujarat Monsoon: સૌરાષ્ટ્રમાં બારે મેઘ ખાંગા થયા છે અને હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

પૂજ્ય લાલબાપુ
1/6

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને પગલે ઉપલેટા તાલુકાના ગધેથડ ગામ સ્થિત ગાયત્રી આશ્રમમાં ગુરુપૂર્ણિમા મહોત્સવનું ભવ્ય આયોજન મોકુફ રાખવામાં આવ્યું છે.
2/6

દર વર્ષે લાખો ભક્તો ગુરુપૂર્ણિમાના પાવન દિવસે દિવસે પૂજ્ય લાલબાપુના દર્શન માટે આવે છે.
3/6

સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 48 કલાક ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને ધ્યાને રાખી ગાયત્રી આશ્રમના પૂજ્ય લાલબાપુ એ ભક્તો હેરાનના થાય તે માટે ગુરુપૂર્ણિમા ઉત્સવ ઉજવવાનું મોકુફ રાખ્યું છે.
4/6

પૂજ્ય લાલબાપુના શિષ્ય રાજુ ભગત અને દોલુ ભગતે જણાવ્યું કે પૂજ્ય લાલબાપુ આગામી 7 દિવસ અજ્ઞાતવાસમાં રહેશે અને ભાવિ ભક્તોને ગુરુપૂર્ણિમાના દિવસે દર્શનનો લાભ આપશે નહીં .
5/6

ગુરુ પૂર્ણિમાના દિવસે આશ્રમમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટતાં હોય છે.
6/6

જાણીતા કથાકાર જીગ્નેશ દાદા સાથે લાલબાપુની ફાઈલ તસવીર
Published at : 01 Jul 2023 12:47 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
બિઝનેસ
દેશ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
