શોધખોળ કરો
Ahmedabad Jagannath Rathyatra 2022: બે વર્ષ બાદ જગન્નાથ મંદિરમાં યોજાયો ભંડારો, સાધુ-સંતોને પીરસાયો ભોજનનો રસથાળ
જગન્નાથ મંદિરમાં યોજાયો ભંડારો
1/5

અષાઢ સુદ બીજે ભગવાન જગન્નાથજીની અમદાવાદમાં 145મી રથયાત્રા નીકળશે. ભગવાન જગન્નાથ-ભાઇ બલરામ અને બહેન સુભદ્રાજી બે વર્ષ બાદ ભક્તોની હાજરીમાં નગરચર્યાએ નીકળવાના છે. જેના પગલે ભક્તોનો ઉત્સાહ આ વખતે ચરમસીમાએ છે.
2/5

આજે જેઠ વદ અમાસ છે ત્યારે ભગવાન સરસપુરના રણછોડરાયજી મંદિર ખાતેના મોસાળના ઘરેથી પરત ફર્યા હતા. જે બાદ ભગવાનની નેત્રોત્સવ વિધિ કરવામાં આવી હતી. જેમાં ભગવાનના આંખે પાટા બાંધવામાં આવ્યા હતા.
Published at : 29 Jun 2022 12:13 PM (IST)
આગળ જુઓ




















