શોધખોળ કરો
Salangpur Hanuman: સાળંગપુરમાં કષ્ટભંજન દેવને અનાનસ અને સંતરાનો કરાયો અદભૂત શણગાર, જુઓ તસવીરો
Salangpur Hanuman: હિન્દુ ધર્મમાં દરરોજ કોઈને કોઈ દેવી-દેવતાની પૂજા કરવામાં આવે છે. મંગળવાર ભગવાન હનુમાનજીને સમર્પિત છે.
સાળંગપુર કષ્ટભંજન દેવ
1/7

સાળંગપુરમાં કષ્ટભંજન દેવને આજે અનાનસ અને સંતરાનો શણગાર અદભૂત શણગાર કરવામાં આવ્યો.
2/7

400 કિલો અનાનસ અને 200 કિલો સંતરાથી દાદાનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.
3/7

કષ્ટભંજન દાદાના દર્શન માટે ભક્તોએ વહેલી સવારથી ભીડ લગાવી હતી.
4/7

મંગળવાર મંગળ અને ભગવાન હનુમાનને સમર્પિત છે. આ દિવસે બજરંગબલીની પૂજા કરવાથી ભક્તોને દરેક સમસ્યામાંથી મુક્તિ મળે છે.
5/7

હનુમાનજીની કૃપા મેળવવા માટે મંગળવારે સુંદરકાંડ અને હનુમાન ચાલીસાનો પાઠ કરવો વિશેષ ફળદાયી છે.
6/7

જે લોકો સાચા મનથી હનુમાનજીની પૂજા કરે છે, દર મંગળવારે વ્રત રાખે છે અને અનુશાસનનું પાલન કરે છે, તેમને હનુમાનજીના આશીર્વાદ ચોક્કસ મળે છે.
7/7

મંગળવારે લાલ અને કેસરી રંગના વસ્ત્રો પહેરવા શુભ માનવામાં આવે છે. તેનાથી મંગલ દોષની અસર ઓછી થાય છે.
Published at : 14 Feb 2023 08:55 AM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
વડોદરા
અમદાવાદ
આઈપીએલ
આઈપીએલ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
