શોધખોળ કરો
Kedarnath Yatra 2023: કેદારનાથ ધામના ખૂલ્યા કપાટ, બરફથી ઢંકાયો સમગ્ર વિસ્તાર, પહેલા દિવસે જ ઉમટ્યા હજારો ભક્તો
Kedarnath Dham: કેદારનાથ ધામમાં હજુ પણ બરફ પડી રહ્યો છે. જેના કારણે અહીં મુશ્કેલીઓ વધી રહી છે. હાલમાં વરસાદ અને હિમવર્ષાના કારણે કેદારનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન બંધ છે.
Kedarnath Dham
1/8

Chardham Yatra 2023: ચારધામ યાત્રા 2023 માટે મંગળવારે ભગવાન કેદારનાથના 11મા જ્યોતિર્લિંગને ભક્તો માટે દર્શન માટે ખોલવામાં આવ્યું હતું. મંગળવારે સવારે 6.20 કલાકે વૈદિક મંત્રોચ્ચાર અને પરંપરા અનુસાર કેદારનાથ ધામના દરવાજા ખોલવામાં આવ્યા હતા.
2/8

આ દરમિયાન આર્મી બેન્ડની ધૂન સાથે કેદાર ધામમાં હર હર મહાદેવના નારા ગુંજી રહ્યા હતા. આ દરમિયાન સીએમ ધામી કેદાર ધામમાં હાજર હતા. ઠંડીના વાતાવરણ વચ્ચે કેદાર ધામમાં મંગળવારે સવારે 5 વાગ્યાથી કપાટ ખોલવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હતી.
Published at : 25 Apr 2023 01:48 PM (IST)
Tags :
Kedarnath Dhamઆગળ જુઓ




















