શોધખોળ કરો

Vasant Panchami:મા સરસ્વતીનાપૂજનની ભવ્ય તૈયારી,મા શારદાના અનુપમ રૂપની જુઓ તસવીરો

Saraswasti Puja Photos:કોલકતામાં મૂર્તિકારોના મઠ તરીકે જાણીતા કુમ્હારાટોલીમાં સરસ્વતી પૂજાની તૈયારીઓ લગભગ પૂર્ણ થઇ ગઇ છે. મૂર્તિકારો મૂર્તિઓને અંતિમ રૂપ આપી રહ્યાં છે.

શારદા પૂજાની તૈયારી

1/9
કોરોના બાદ આ પહેલો અવસર છે જ્યારે વેપારીઓને સારી કમાણીની આશા છે. (ફોટો- Instagram @tirthankar_das_)

2/9
કોલકતામાં મૂર્તિકારોના મઠ કહેવાતા કુમ્હારાટોલીમાં સરસ્વતી પૂજાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. મૂર્તકાર મૂર્તિને અંતિમ સ્વરૂપ આપી રહ્યાં છે. 26 જાન્યુઆરીએ વસંતપંચમીના અવસરે દેશભરમાં મા સરસ્વતીની પૂજન થાય છે. (ફોટો- Instagram @tirthankar_das_)

3/9
અહીં દરેક તહેવાર પર મૂર્તિઓ બનાવવામાં આવે છે. અહીંની મૂર્તિઓ જળમાર્ગે પણ ઘણા દેશોમાં જાય છે. હવે કોલકાતામાં મા શારદીની પ્રતિમાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. (ફોટો- Instagram @tirthankar_das_)

4/9
કોલકતામાં મા દુર્ગા પૂજા જ નહી સરસ્વતી પૂજા પણ ખૂબ જ ધૂમધામ અને શ્રદ્ધાભેર કરવામાં આવે છે. (ફોટો- Instagram @tirthankar_das_)

5/9
કોલકતામાં આ વર્ષે સરસ્વતી પૂજાને લઇને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. (ફોટો- Instagram @tirthankar_das_)

6/9
દુર્ગા પૂજાની જેમ જ કોલકતામાં સરસ્વતી પૂજા માટે પંડાલ સજાવવામાં આવી રહ્યાં છે. (ફોટો- Instagram @tirthankar_das_)

7/9
પૂજા પંડાલ સજાવવાની વસ્તુઓની સાથે લોકો ઘરમાં પૂજા કરવા માટે નાની મૂર્તિઓની પણ  ખરીદી કરતા જોવા મળે છે. (ફોટો- Instagram @tirthankar_das_)

8/9
વસંત પંચમીના અવસરે અલગ અલગ મૂખાકૃતિની સુંદર વિભિન્ન પ્રકારની મૂર્તિઓ બજારમાં અવેલેબલ છે. (ફોટો- Instagram @tirthankar_das_)

9/9
મા શારદાની મૂર્તિને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યું છે. વસંત પંચમીના અવસરે આ મૂર્તિની વિધિવત પૂજા કરીને મા શારદાની સાધના, આરાધના  અને ઉપાસના કરાશે. ફોટો- Instagram @tirthankar_das_)

ધર્મ-જ્યોતિષ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી

Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 

Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો

PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | રાજકોટના 'ગઠિયા' કોણ કોણ?Hu to Bolish | હું તો બોલીશ | આ ગુંડાગર્દી નહીં ચાલેHu to Bolish | હું તો બોલીશ | પાણીનો પ્રચંડ પ્રહારValsad Rains | કુંડી ગામે ભારે પવન ફુંકાતા ઘરોના છાપરા ઉડ્યા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Gujarat Rain :  બનાસકાંઠા, સુરત, નવસારી, વલસાડમાં રેડ એલર્ટ, ભારેથી અતિભારે વરસાદની આગાહી
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Hathras Stampede: હાથરસ સત્સંગમાં ભાગદોડમાં મીડિયા રિપોર્ટ અનુસાર 122 લોકોના મોત, 150 ઘાયલ 
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
Ahmedabad: હિન્દુઓ પરની રાહુલ ગાંધીની ટિપ્પણીને લઇને અમદાવાદમાં કોંગ્રેસ અને BJPના કાર્યકરો વચ્ચે પથ્થરમારો
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
PM Modi Lok Sabha Speech Live: લોકસભામાં બોલ્યા PM મોદી- '2014 પહેલા કૌભાંડોની કૌભાંડ સાથે સ્પર્ધા થતી'
Rain forecast: રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં અપાયું રેડ એલર્ટ

Junagadh: જૂનાગઢના તમામ તાલુકામાં જળબંબાકાર, ખેતરો બેટમાં ફેરવાયા

UP News: યુપીના હાથરસમાં મોટી દૂર્ઘટના, ભોલેબાબા સત્સંગમાં 19 મહિલાઓ, 3 બાળકો સહિત 27 લોકોના મોત

Zimbabwe T20 Series: ઝિમ્બાબ્વે સામેની સીરિઝ માટેની ભારતીય ટીમમાં મોટા ફેરફાર, ત્રણ યુવા ખેલાડીઓને મળી તક

Embed widget