શોધખોળ કરો
Kuldeepak Rajyog: વર્ષના અંતમાં બની રહ્યો છે કુલદીપક રાજયોગ, આ રાશિના જાતકોની ખુશીઓમાં થશે વધારો
Kuldeepak Rajyog Effects: ડિસેમ્બર મહિનામાં ઘણા ગ્રહો પરિર્તન કરી રહ્યા છે. ગુરુના માર્ગી થવાથી કુલદીપક રાજયોગ બની રહ્યો છે. આ રાજયોગ ઘણી રાશિઓ માટે ખૂબ જ શુભ સાબિત થવાનો છે.
પ્રતિકાત્મક તસવીર
1/9

Kuldeepak Rajyog Effects: ડિસેમ્બર મહિનામાં ઘણા ગ્રહો પરિર્તન કરી રહ્યા છે. ગુરુના માર્ગી થવાથી કુલદીપક રાજયોગ બની રહ્યો છે. આ રાજયોગ ઘણી રાશિઓ માટે ખૂબ જ શુભ સાબિત થવાનો છે.
2/9

ગ્રહો અને નક્ષત્રોના સ્થાનમાં પરિવર્તનને કારણે અનેક શુભ અને અશુભ યોગ અથવા રાજયોગ રચાય છે. તેઓ તમામ રાશિના લોકો પર ખૂબ પ્રભાવ પાડે છે. વર્ષ 2023 ના અંતમાં ગુરુ મેષ રાશિમાં માર્ગી થવાથી કુલદીપક રાજયોગ રચાઈ રહ્યો છે.
Published at : 10 Dec 2023 11:39 AM (IST)
આગળ જુઓ