શોધખોળ કરો
Mahavir Jayanti 2023: રાજકોટમાં મહાવીર જયંતીની ધામધૂમથી ઉજવણી, પૂર્વ સીએમ વિજય રૂપાણી સહિતના અગ્રણીઓ જોડાયા
Mahavir Jayanti 2023: આજે મહાવીર જયંતીની ઉજવણી કરવામાં આવી રહી છે. રાજકોટમાં મહાવીર જયંતીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી.
મહાવીર જયંતી
1/7

મહાવીર જંયતી નિમિત્તે રાજકોટના રાજમાર્ગો પરથી શોભાયાત્રા નીકળી હતી.
2/7

ભવ્ય શોભા યાત્રામાં સામાજિક રાજકીય આગેવાનો પણ જોડાયા હતા.
Published at : 04 Apr 2023 11:15 AM (IST)
આગળ જુઓ





















