શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

In Pics: અમદાવાદમાં રશ્મિકા મંદાના રમી ગરબા, પાંચમા નોરતે મન મૂકીને રમ્યા ખેલૈયા

Navratri 2022: ગુજરાતમાં નવરાત્રીનો રંગ જામી રહ્યો છે. પાંચમી નવરાત્રીએ અમદાવાદની વિવિધ ક્લબ, પાર્ટી પ્લોટમાં ખેલૈયા મન મુકીને ગરબે રમ્યા હતા. એક્ટ્રેસ રશ્મિકા મંદાન અમદાવાદની મહેમાન બની હતી.

રશ્મિકા મંદાના ગરબે રમી

1/8
નવરાત્રી દરમિયાન અમદાવાદમાં ઘણા સેલિબ્રિટીઝ આવતાં હોય છે. પાંચમા દિવસે શ્રીવલ્લી ગર્લ અને નેશનલ ક્રશ રશ્મિકા મંદાના એ મેરીમેંટ પાર્ટી પ્લોટ માં ગરબાની રમઝટ જમાવી હતી.

2/8
રશ્મિકા મંદાના તેની આગામી ફિલ્મ ગુડ બાય ફિલ્મના પ્રમોશન માટે નવલી નવરાત્રીમાં અમદાવાદ આવી હતી.

3/8
રશ્મિકાએ નવરાત્રીમાં ખેલૈયાઓનો ઉત્સાહ વધાર્યો હતો.  પાંચમા દિવસે ખેલૈયાઓએ મન મૂકીને બ્રિજરાજ સિંહ ના સુરે ઝુમ્યા હતા.

4/8
રશ્મિકા મંદાનાએ સ્ટેજ પરથી ગરબા સ્ટેપ્સ કર્યા હતા  અને ફેંસ સાથે વાત કરી હતી.

5/8
પાંચમી નવરાત્રીએ અમદાવાદમાં રશ્મિકા મંદાના હાજર રહી હતી.

6/8
રશ્મિકાએ સ્ટેજ પરથી ગરબા લીધા હતા.
રશ્મિકાએ સ્ટેજ પરથી ગરબા લીધા હતા.
7/8
ફેંસની રિકવેસ્ટને માન આપીને તેમની વચ્ચે ગરબા કરવા ગ્રાઉન્ડ પર આવી હતી રશ્મિકા મંદાના.

8/8
રશ્મિકા મંદાના સાથે સેલ્ફી લેવા ખેલૈયા આતુર બન્યા હતા.

ધર્મ-જ્યોતિષ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

શું ભારત-કેનેડા સંબંધો તૂટવાની અણી પર છે? સંસદમાં વિદેશ મંત્રાલયનો જવાબ - 'ટ્રુડો સરકાર ઉગ્રવાદીઓને આશ્રય આપે છે'

ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું

શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે, જાણો શા માટે થઈ રહી છે અટકળો
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે?
ભારતનો આ સ્ટાર બોલર ફરી થયો ઈજાગ્રસ્ત, જાણો કેટલી ગંભીર છે આ ઈજા
ભારતનો આ સ્ટાર બોલર ફરી થયો ઈજાગ્રસ્ત, જાણો કેટલી ગંભીર છે આ ઈજા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ટોલનાકે ખિસ્સુ ખાલીHun To Bolish : હું તો બોલીશ : જૂનાગઢમાં ઝઘડા કેમ?Junagadh Gadi Controversy : જૂનાગઢ ગાદી વિવાદ : કોટેચાને ખુલ્લી ધમકી, આંગળી ન કરોPatidar Controversy : જયંતિ સરધારા-PI પાદરિયા વિવાદ મામલે સૌથી મોટો ધડાકો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શું ભારત-કેનેડા સંબંધો તૂટવાની અણી પર છે? સંસદમાં વિદેશ મંત્રાલયનો જવાબ - 'ટ્રુડો સરકાર ઉગ્રવાદીઓને આશ્રય આપે છે'
શું ભારત-કેનેડા સંબંધો તૂટવાની અણી પર છે? સંસદમાં વિદેશ મંત્રાલયનો જવાબ - 'ટ્રુડો સરકાર ઉગ્રવાદીઓને આશ્રય આપે છે'
ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું
ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે, જાણો શા માટે થઈ રહી છે અટકળો
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે?
ભારતનો આ સ્ટાર બોલર ફરી થયો ઈજાગ્રસ્ત, જાણો કેટલી ગંભીર છે આ ઈજા
ભારતનો આ સ્ટાર બોલર ફરી થયો ઈજાગ્રસ્ત, જાણો કેટલી ગંભીર છે આ ઈજા
India GDP: ભારતનો વિકાસ ધીમો પડ્યો, બીજા ક્વાર્ટરમાં આર્થિક વિકાસ દર ઘટીને 5.4 ટકા થયો

શિંદે મુખ્યમંત્રી પદ છોડવા માટે સંમત થયા, પણ આ પદની માંગણી કરીને ભાજપનું ટેન્શન વધાર્યું; અમિત શાહ પણ...

શું અમેરિકાએ અદાણીને સમન્સ આપવા માટે ભારતનો સંપર્ક કર્યો છે, વિદેશ મંત્રાલયે કર્યો મોટો ખુલાસો

મહારાષ્ટ્રમાં નવી સરકાર બને તે પહેલા જ વક્ફ બોર્ડને લઈને લીધો આ મોટો નિર્ણય

Embed widget