શોધખોળ કરો
Navratri 2022: પ્રથમ નોરતે પાવાગઢ ખાતે ઉમટ્યું ભક્તોનું મહેરામણ, જુઓ તસવીરો
Navratri 2022: આજથી માં આદ્યશક્તિ ત્યાં નવલા નોરતા નો શુભારંભ થયો છે. નવરાત્રીના નવ દિવસ સુધી મા દુર્ગાના 9 રૂપોની પૂજા કરવામાં આવે છે.
પ્રથમ નવરાત્રીએ પાવાગઢમાં ઉમટ્યું માનવ મહેરામણ
1/9

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે 1 લાખથી વધુ ભક્તોએ અંબા માતાના દર્શન કર્યા છે. પ્રથમ નવરાત્રીએ અહીં માતાના દર્શનનો મોટો મહિમા છે.
2/9

પાવાગઢ મંદિર પર વડાપ્રધાન મોદી દ્વારા ધ્વજારોહણ કરવામાં આવ્યા બાદ દર્શનાર્થીઓના સતત વધારો થઈ રહ્યો છે.
Published at : 26 Sep 2022 11:59 AM (IST)
આગળ જુઓ




















