શોધખોળ કરો
Ram Mandir Pran Pratishtha: PM મોદીએ રામલલાની આરતી ઉતારી, કર્યા સાષ્ટાંગ દંડવત, જુઓ તસવીરો
Ram Mandir: અયોધ્યામાં આજે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મર્યાદા પુરુષોત્તમ શ્રીરામની આતરી ઉતારી હતી.

રામલલાની આરતી ઉતારતાં પીએમ મોદી
1/7

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારે બપોરે મંદિરના ગર્ભગૃહમાં પહોંચ્યા અને રામલલાની નવી મૂર્તિના અભિષેકની વિધિ શરૂ કરી.
2/7

મોદી નવનિર્મિત રામ મંદિરના મુખ્ય દ્વારથી ચાલીને સ્થળ પર પહોંચ્યા અને ગર્ભગૃહમાં પ્રવેશ્યા.
3/7

ગર્ભગૃહમાં મોદીએ પંડિતો દ્વારા મંત્રોચ્ચાર વચ્ચે વિધિની શરૂઆત કરી હતી.
4/7

આ પછી વડાપ્રધાને ઉદ્ઘાટન સમારોહ માટે સંકલ્પ લીધો હતો. પીએમ મોદીએ ક્રીમ રંગની ધોતી અને પટકા સાથે ગોલ્ડન કુર્તો પહેર્યો હતો.
5/7

અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા થતાં જ હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી હતી.
6/7

પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સમાપ્ત થયા બાદ પીએમ મોદીએ રામલલાને સાષ્ટાંગ દડંવત કર્યા હતા.
7/7

તમામ તસવીર સૌજન્યઃ એએનઆઈ
Published at : 22 Jan 2024 03:27 PM (IST)
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
