શોધખોળ કરો

Shankaracharya: કેવી રીતે બને છે શંકરાચાર્ય, જાણો હિન્દુ ધર્મમાં આ પરંપરા ક્યારથી શરુ થઈ?

Shankaracharya: શંકરાચાર્યને સનાતન ધર્મમાં સૌથી મહાન ધાર્મિક ગુરુ માનવામાં આવે છે, જેઓ બૌદ્ધ ધર્મમાં દલાઈ લામા અને ખ્રિસ્તી ધર્મમાં પોપની સમકક્ષ છે.

શંકરાચાર્ય

1/6
શંકરાચાર્ય ભારતના સંત સમુદાયોમાં ટોચ પર આવે છે. દેશના ચાર મઠોમાં શંકરાચાર્ય બિરાજમાન છે. મુશ્કેલ પ્રક્રિયા અને મહાન વિદ્વાનો સાથે શાસ્ત્રાર્થ કર્યા પછી જ કોઈ ધર્માચાર્ય શંકરાચાર્યની ગાદી પર બેસી શકે છે.

2/6
શંકરાચાર્ય બનવા માટે સન્યાસી બનવું અનિવાર્ય છે, ગૃહસ્થ જીવનનો ત્યાગ કરવો, પિંડ દાન કરવું અને રૂદ્રાક્ષ ધારણ કરવું ખૂબ જ જરૂરી છે. શંકરાચાર્ય બનવા માટે વ્યક્તિએ ત્યાગી, સંસ્કૃત, ચતુર્વેદ, વેદાંત બ્રાહ્મણ, બ્રહ્મચારી, જિતેન્દ્રિય એટલે કે જેમણે પોતાની ઈન્દ્રીયઓને જીતી લીધી હોય અને પુરાણોનું જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી છે.

3/6
શંકરાચાર્યના પ્રમુખો, આચાર્ય મહામંડલેશ્વર, જાણીતા સંતોની સભાની મંજુરી અને કાશી વિદ્વત પરિષદના વડાઓની સંમતિ પછી શંકરાચાર્યનું પદ આપવામાં આવે છે.

4/6
શંકરાચાર્ય બનવાની શરૂઆત હિન્દુત્વના મહાન પ્રતિનિધિઓમાંના એક આદિ શંકરાચાર્યથી થઈ હતી. સનાતન ધર્મની સ્થાપના કરવા માટે આદિ શંકરાચાર્યે ભારતના ચાર પ્રદેશોમાં ચાર મઠોની સ્થાપના કરી.

5/6
ભારતમાં ચાર મઠ - પૂર્વ ઓડિશામાં ગોવર્ધન મઠ (પુરી), ગુજરાતમાં શારદા મઠ (દ્વારિકા), ઉત્તર ઉત્તરાખંડમાં જ્યોતિરમઠ (બદ્રિકાશ્રમ) અને દક્ષિણ રામેશ્વરમાં શૃંગેરી મઠ.

6/6
મઠ એટલે એવી સંસ્થાઓ કે જ્યાં તેના ગુરુઓ તેમના શિષ્યોને શિક્ષણ, ઉપદેશ વગેરે આપે છે આ ઉપરાંત અહીં સમાજ સેવા, સાહિત્ય વગેરેનું કામ પણ થાય છે.

ધર્મ-જ્યોતિષ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Crime News: શાળાની પ્રગતિ માટે સંચાલકે ચડાવી બાળકની બલી, પોલીસે કરી 5 લોકોની ધરપકડ

Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 212 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વ્યારામાં ખાબક્યો સવા આઠ ઇંચ વરસાદ

Rain: વરસાદ નવરાત્રિમાં ખેલૈયાઓના રંગમાં પાડશે ભંગ, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી

Vadodara: વિશ્વામિત્રી નદી પરના દબાણો પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર,પૂર બાદ લોકોમાં જોવા મળ્યો હતો રોષ

ABP Premium

વિડિઓઝ

JPC Meeting |  JPCની બેઠક બની તોફાની, ઓવૈસી અને ગૃહમંત્રી વચ્ચે ઉગ્ર બોલાચાલીAmbalal Patel Forecast | પહેલા નોરતે જ એક સિસ્ટમ થશે સક્રિય, વરસાદ બગાડશે ખેલૈયાઓની મજાGujarat Rain News | ગુજરાતના આ ચાર જિલ્લાઓમાં વરસાદનું યલો એલર્ટ, જુઓ વરસાદની આગાહીAhmedabad Rain | અમદાવાદમાં વહેલી સવારથી વરસાદની બેટિંગ શરૂ | Abp Asmita

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Crime News: શાળાની પ્રગતિ માટે સંચાલકે ચડાવી બાળકની બલી, પોલીસે કરી 5 લોકોની ધરપકડ
Crime News: શાળાની પ્રગતિ માટે સંચાલકે ચડાવી બાળકની બલી, પોલીસે કરી 5 લોકોની ધરપકડ
Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 212 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વ્યારામાં ખાબક્યો સવા આઠ ઇંચ વરસાદ
Rain: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 212 તાલુકામાં વરસાદ, સૌથી વધુ વ્યારામાં ખાબક્યો સવા આઠ ઇંચ વરસાદ
Rain: વરસાદ નવરાત્રિમાં ખેલૈયાઓના રંગમાં પાડશે ભંગ, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી
Rain: વરસાદ નવરાત્રિમાં ખેલૈયાઓના રંગમાં પાડશે ભંગ, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી
Vadodara: વિશ્વામિત્રી નદી પરના દબાણો પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર,પૂર બાદ લોકોમાં જોવા મળ્યો હતો રોષ
Vadodara: વિશ્વામિત્રી નદી પરના દબાણો પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર,પૂર બાદ લોકોમાં જોવા મળ્યો હતો રોષ
નિવૃત્તિના માત્ર 10 કલાક જ  ડ્વેન બ્રાવોની IPL 2025મા વાપસી, KKRની જર્સીમાં જોવા મળશે ધાકડ ઓલરાઉન્ડર

IND vs BAN: ભારત બાંગ્લાદેશ ટેસ્ટ મેચમાં બાંગ્લાદેશી ફેન સાથે મારપીટ, હોસ્પિટલમાં કરાયો ભરતી

Maldives: ભારત સાથે દુશ્મની કરવી માલદીવને પડી ભારે, કર્મચારીઓને પગાર ચૂકવવાના નથી પૈસા

Gujarat Rain Live Updates: રાજ્યના ચાર જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસી શકે છે ભારે વરસાદ

Embed widget