શોધખોળ કરો
Sarva Pitru Amavasya 2023: સર્વ પિતૃ અમાસની સાથે સૂર્યગ્રહણ, ભૂલથી પણ ન કરો આ કામ
Sarva Pitru Amavasya: શનિ અમાવસ્યા 14 ઓક્ટોબરે સર્વ પિતૃ અમાસ સાથે એકરુપ છે. આ વર્ષે સર્વ પિતૃ અમાસ પર પણ સૂર્યગ્રહણની છાયા રહેશે. આવી સ્થિતિમાં કેટલાક એવા કાર્યો છે જે આ દિવસે ભૂલથી પણ ન કરવા જોઈએ.
ફાઈલ તસવીર
1/6

ઘણા વર્ષો પછી સર્વ પિતૃ અમાવસ્યા પર સૂર્યગ્રહણ થઈ રહ્યું છે. તે અમાસના રોજ રાત્રે 8:34 વાગ્યે શરૂ થશે અને 2:25 સુધી ચાલશે. જો કે તેની ભારત પર કોઈ અસર નહીં થાય. આ દિવસે શનિ અમાસ પણ છે.
2/6

સર્વ પિતૃ અમાસ સૂર્યગ્રહણના પડછાયા હેઠળ ઉજવવામાં આવશે, તેથી આ દિવસે તુલસીની પૂજા ન કરવી. તુલસીના પાન પણ ન તોડવા. જો તમે આવું કરશો તો માતા લક્ષ્મી ગુસ્સે થશે.
Published at : 11 Oct 2023 03:49 PM (IST)
આગળ જુઓ




















