શોધખોળ કરો
Shaktipeeth In India: ભારતના 9 શક્તિપીઠ તસવીરોમાં જાણો ચમત્કારીક શક્તિના કેન્દ્ર
જ્વાલા દેવી મંદિર હિમાચલ પ્રદેશના કાંગડા જિલ્લામાં આવેલું છે, જે કુલ્લુ જિલ્લાની નજીક છે. અહીં નવ જ્વાળાઓ સતત સળગતી રહે છે
(તસવીર- એબીપી લાઇવ)
1/10

Shaktipeeth: જ્યારે સતીએ અગ્નિમાં પોતાનું જીવન આપી દીધું, ત્યારે ભગવાન શિવે તેમના શરીર સાથે તાંડવ કર્યું. ત્યારબાદ ભગવાન વિષ્ણુએ પોતાના સુદર્શન ચક્રથી દેવીના શરીરના 51 ટુકડા કરી દીધા. જ્યાં પણ આ ટુકડા પડ્યા ત્યાં એક શક્તિપીઠ સ્થાપિત થઈ ગઈ.
2/10

વિંધ્યાચલ શક્તિપીઠ ઉત્તર પ્રદેશના મિર્ઝાપુર જિલ્લામાં વિંધ્યાચલમાં ગંગા નદીના કિનારે સ્થિત છે. આ ભારતના શક્તિપીઠ મંદિરોમાંનું એક છે. મા વિંધ્યવાસિનીની સાથે અહીં મા કાલી અને અષ્ટભુજાનું મંદિર પણ છે.
Published at : 11 Apr 2025 02:16 PM (IST)
આગળ જુઓ





















