શોધખોળ કરો
Shrawan Somvar: શ્રાવણના ત્રીજા સોમવારે સોમનાથ મહાદેવને કરાયો ત્રિરંગા થીમ પર શૃંગાર, જુઓ અદ્ભૂત તસવીરો
Shrawan Somvar: સોમનાથ શ્રાવણ મહિનામાં ભગવાન ભોળાનાથથી ઉપાસનાનું વિશેષ મહત્વ છે. દ્વાદશ જ્યોતિર્લિંગ પૈકીના પ્રથમ એવા સોમનાથને ત્રિરંગા થીમ પર શ્રૃંગાર કરાયો હતો.
સોમનાથ મહાદેવને શણગાર
1/6

દેશભરમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી થઈ રહી છે તેના ભાગરૂપે આ કાર્યક્રમમાં સોમનાથ મહાદેવ મંદિરના પરિવારજનો પણ જોડાયા છે.
2/6

સોમનાથ મહાદેવ ના સાનિધ્યે શ્રાવણ માસના સોમવારે ભક્તો નો માનવ સમુદાય ઉમટી પડ્યો હતો.
Published at : 15 Aug 2022 10:01 AM (IST)
આગળ જુઓ





















