શોધખોળ કરો
Somvati Amavasya 2024: સોમવતી અમાસ પર આ 5 જગ્યાએ કરો દીવો, પિતૃઓ થશે ખુશ, બની જશે બડગેલા કામ
સોમવતી અમાસ 2024
1/6

સોમવારે આવતી અમાસને સોમવતી અમાસ પણ કહેવાય છે. સોમવતી અમાસ દિવસે કાચા દૂધમાં દહીં અને મધ મિક્સ કરીને ભગવાન શિવનો અભિષેક કરો અને ચારમુખી ઘીનો દીવો પ્રગટાવો. તેનાથી કામમાં આવતા અવરોધો દૂર થાય છે.
2/6

સોમવતી અમાસના દિવસે પીપળાના ઝાડને જળ ચઢાવો અને સાંજે ત્યાં તેલનો દીવો પ્રગટાવો. પીપળાના ઝાડ નીચે બેસીને પિતૃ સૂક્તનો પાઠ કરો. આનાથી પૂર્વજો પ્રસન્ન થાય છે. ગરીબીનો નાશ થાય છે.
Published at : 02 Apr 2024 05:42 PM (IST)
આગળ જુઓ





















