ઊંધમાં સપના જોવા સ્વાભાવિક વાત છે. પરંતુ શુ આપ જાણો છો કેટલાક સપના અપશુકનના સંકેત આપે છે. સપનામાં મળતા કેટલાક સંકેત અશુભ સાબિત થઇ શકે છે. કેવા છે આ સંકેત જાણીએ..
2/8
જો આપને સપનામાં બિલ્લી દેખાય તો તે અશુભ સંકેત છે. બિલ્લી સંબંધમાં દગાનો સંકેત આપે છે.
3/8
જો આપને સપનામાં સાપ દેખાય તો તે પણ અશુભ સંકેત આપે છે. આ સપનુ વ્યાવસાયિક જીવનમાં મુશ્કેલીના સંકેત આપે છે.
4/8
જો આપને સપનામાં ધુમ્મસ કે ઘુવાળો કે પછી ધુંધળી વાતાવરણ કે ઝાકળ દેખાય તો આ દ્વશ્યો આપના મનની સંશયની સ્થિતિને જ દર્શાવે છે.
5/8
જો આપને સપનામાં કિડા મકોડા કોઇ જીવ જંતુ દેખાય તો તેનો અર્થ એવો છે કે, આપના જીવનમાં ચઢાવ ઉતાર આવશે.
6/8
જો આપ સપનામાં ખુદને પડતા જુઓ તો સમજી લશો કે, કોઇ અણધારી મુશ્કેલી આપના જીવનમાં આવી શકે છે.
7/8
જો આપ સપનામાં ખુદને રડતાં જુઓ છો, તો આપની જીવનમાં કોઇ આફત કે અણધારી મુશ્કેલી આવી શકે છે.
8/8
સપનામાં જો આપ કોઇ મૃતદેહ જુઓ છો. તો આ અશુભ સંકેત છે. આવા સપના નજીકની વ્યક્તિના મૃત્યુના સંકેત આપે છે. કોઇ બિમાર વ્યક્તિને સપનામાં જોવું પણ અશુભ મનાય છે.