શોધખોળ કરો
Lakshami Jayanti 2025: આજે લક્ષ્મી જયંતીના અવસરે, ધન પ્રાપ્તિ માટે મધનો કરો આ ઉપાય
Lakshami Jayanti 2025: મહાલક્ષ્મીએ સમુદ્રમંથન દરમિયાન ફાલ્ગુન પૂર્ણિમાના દિવસે પ્રગટ થયા હતા. તેથી જ ફાલ્ગુન પૂર્ણિમાના દિવસે લક્ષ્મી જયંતિ ઉજવવામાં આવે છે.
પ્રતીકાત્મક તસવીર ( ગૂગલમાંથી)
1/7

Lakshami Jayanti 2025: મહાલક્ષ્મીએ સમુદ્રમંથન દરમિયાન ફાલ્ગુન પૂર્ણિમાના દિવસે પ્રગટ થયા હતા. તેથી જ ફાલ્ગુન પૂર્ણિમાના દિવસે લક્ષ્મી જયંતિ ઉજવવામાં આવે છે. આ દિવસે ધન પ્રાપ્તિ માટે કેટલાક ઉપાય કરવા જોઈએ.
2/7

લક્ષ્મી જયંતિના દિવસે ધન પ્રાપ્તિ માટે લક્ષ્મી હોમનું અનુષ્ઠાન કરવું જોઈએ. આમાં દેવી લક્ષ્મી સહસ્ત્રનામાવલી અથવા શ્રી સૂક્તમનો પાઠ કરો. દેવી મહાલક્ષ્મીને પ્રસન્ન કરવા માટે મધમાં બોળી કમળના ફૂલ ચઢાવો.
Published at : 14 Mar 2025 08:38 AM (IST)
આગળ જુઓ





















