શોધખોળ કરો

Vastu Tips: ઘરના આંગણામાં વાવો આ 5 વૃક્ષ, ક્યારેય થાય રૂપિયાની તંગી

Vastu Tips: વાસ્તુમાં વૃક્ષો અને છોડનું વિશેષ મહત્વ માનવામાં આવે છે. જો ઘરમાં યોગ્ય સ્થાન પર શુભ વૃક્ષ અને છોડ લગાવવામાં આવે તો તે સુખ-સમૃદ્ધિ લાવે છે.

ફાઈલ તસવીર

1/7
. બીજી તરફ જો વાસ્તુ અનુસાર છોડ યોગ્ય દિશામાં ન હોય તો તેના અશુભ પરિણામોનો સામનો કરવો પડે છે.  જો તમે પણ નવા વર્ષને સારું અને ખુશહાલ બનાવવા માંગો છો તો વાસ્તુશાસ્ત્ર અનુસાર તમારા ઘરમાં કેટલાક વૃક્ષો અને છોડ ચોક્કસ લગાવો. આવો જાણીએ આ શુભ છોડ વિશે.

2/7
તુલસીઃ- આ શુભ વૃક્ષો અને છોડમાં તુલસીનું નામ સૌથી પહેલા આવે છે. હિંદુ ધર્મમાં તુલસીને લક્ષ્મીનો દરજ્જો આપવામાં આવ્યો છે. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં તુલસીનો છોડ હોય ત્યાં પૈસાની કમી નથી હોતી.

3/7
તુલસીનો છોડ ઘરના નકારાત્મક દોષોને દૂર કરે છે. ઘરની દક્ષિણ દિશામાં ક્યારેય તુલસી ન લગાવો, નહીં તો અશુભ પરિણામ આપશે. તુલસીનો છોડ હંમેશા ઈશાન દિશામાં લગાવવો જોઈએ. દરરોજ સ્નાન કર્યા પછી તુલસીને જળ ચઢાવવું જોઈએ. નવા વર્ષમાં તમારા ઘરમાં તુલસીનો છોડ લાવો.

4/7
આમળાઃ- પુરાણો અનુસાર આમળાના ઝાડ પર ભગવાનનો વાસ હોય છે. આમળાનું ઝાડ અને તેના ફળ ભગવાન વિષ્ણુને ખૂબ પ્રિય છે. ઘરની ઉત્તર કે પૂર્વ દિશામાં આમળાનું ઝાડ લગાવવું હંમેશા ફાયદાકારક રહે છે. આમળાનું ઝાડ વાવી તેની નિયમિત પૂજા કરવાથી ઘરમાં દેવી-દેવતાઓની કૃપા જળવાઈ રહે છે અને વ્યક્તિને બધી સમસ્યાઓથી મુક્તિ મળે છે.

5/7
આંકડો - આંકડોને ભગવાન ગણેશનો છોડ માનવામાં આવે છે. આ છોડ પર હળદર, અક્ષત અને જળ ચઢાવવાથી ઘરમાં હંમેશા સુખ અને શાંતિ બની રહે છે. તેના શુભ પ્રભાવથી ઘરમાં દેવી લક્ષ્મીની કૃપા બની રહે છે અને ધનની કમી નથી રહેતી. આ છોડમાં ઔષધીય ગુણ હોય છે અને તેના ફૂલોથી ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. આ છોડની પૂજા કરવાથી સૂર્ય ભગવાન પણ પ્રસન્ન થાય છે.

6/7
શમીઃ- જ્યોતિષમાં શમીનો છોડ શનિ ગ્રહ સાથે સંબંધિત માનવામાં આવે છે. જો તમે શનિદેવને પ્રસન્ન કરવા માંગો છો તો આ વૃક્ષની નિયમિત પૂજા કરો. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દરવાજાની ડાબી બાજુએ થોડા અંતરે શમીનું વૃક્ષ લગાવવું જોઈએ. છોડને એવી રીતે લગાવવો જોઈએ કે તેનો પડછાયો ઘર પર ન પડે.

7/7
આસોપાલવ - હિંદુ ધર્મમાં આસોપાલ વૃક્ષને ખૂબ જ શુભ વૃક્ષ માનવામાં આવે છે. આ વૃક્ષ ઘરમાંથી વાસ્તુ દોષ દૂર કરે છે. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં અશોકનું ઝાડ હોય ત્યાં નકારાત્મક ઉર્જાનો વાસ નથી થતો. આને ઘરની નજીક લગાવવાથી અન્ય અશુભ વૃક્ષોના દોષ પણ સમાપ્ત થાય છે. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં આ વૃક્ષ હોય છે ત્યાં કોઈ મતભેદ નથી રહેતા અને તે ઘરના લોકોની હંમેશા પ્રગતિ થાય છે.

ધર્મ-જ્યોતિષ ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક

NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી

Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ

IND vs SA Final:  કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | વૃક્ષો વાવો, જીવન બચાવોHu to Bolish | હું તો બોલીશ | રોગચાળાથી સાવધાનNavsari News: બીલીમોરામાં પ્રશાસનની બેદરકારીથી ચાર વર્ષીય બાળકી પાણી ભરેલા ખાડામાં પડીRajkot News । રાજકોટના ગોંડલ માર્કેટયાર્ડમાં ચેરમેન તથા વાઇસ ચેરમેનની કાલે ચૂંટણી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
Ahmedabad Rain: અમદાવાદના અનેક વિસ્તારમાં વરસાદ, વાતાવરણમાં પ્રસરી ઠંડક
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
NEET-UG Paper Leak Case: CBIએ ઝારખંડના હજારીબાગથી સ્કૂલના પ્રિન્સિપાલ, વાઇસ પ્રિન્સિપાલની ધરપકડ કરી
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
Crime News: સગી પુત્રીએ માતાના દબાવ્યા પગ, પિતરાઈ ભાઈએ મોઢામાં ભરાવ્યું કપડું; બાદમાં કર્યો આવો કાંડ
IND vs SA Final:  કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
IND vs SA Final: કોહલી જ્યારે જ્યારે રમ્યો વર્લ્ડ કપ ફાઈનલ ત્યારે કર્યો છે શાનદાર દેખાવ, હવે આફ્રિકાને ધૂળ ચટાવવાની તૈયારી
RSS ના મોહન ભાગવત મુકેશ અંબાણીના ઘરે કેમ પહોંચ્યા? જાણો કારણ

Jio, એરટેલ બાદ હવે Vodafone એ ગ્રાહકોને આપ્યો મોટો ઝટકો, જાણો નવા રિચાર્જ પ્લાનની કિંમત

Gujarat Rain: હવામાન વિભાગે આગામી પાંચ દિવસ ભારેથી અતિ વરસાદની કરી આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

ફ્રી રાશન કાર્ડના ચક્કરમાં ખાલી જઈ જશે બેંક એકાઉન્ટ, ભૂલથી પણ ન કરો આ ભૂલ

Embed widget